માર્ચ ૬-૧૨
યિર્મેયા ૧-૪
ગીત ૩૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું”: (૧૦ મિ.)
[યિર્મેયાની પ્રસ્તાવનાનો વીડિયો બતાવો.]
યિર્મે ૧:૬—યિર્મેયા નવી સોંપણી સ્વીકારવા અચકાતા હતા (w૧૧ ૩/૧ ૨૯ ¶૪)
યિર્મે ૧:૭-૧૦, ૧૭-૧૯—યહોવાએ યિર્મેયાને હિંમત અને મદદ આપવાનું વચન આપ્યું (w૦૫ ૧૨/૧૫ ૨૩ ¶૧૮; jr-E ૮૮ ¶૧૪-૧૫)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યિર્મે ૨:૧૩, ૧૮—બેવફા ઈસ્રાએલીઓએ કઈ બે ખરાબ બાબતો કરી હતી? (w૦૭ ૪/૧ ૯ ¶૯)
યિર્મે ૪:૧૦—યહોવાએ કયા અર્થમાં લોકોને “છેતર્યા”? (w૦૭ ૪/૧ ૯ ¶૫)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૪:૧-૧૦
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) “રજૂઆતની એક રીત”ના આધારે ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) માર્ચ મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
માર્ચ ૧૮થી શરૂ થતી સ્મરણપ્રસંગની ઝુંબેશ: (૮ મિ.) ફેબ્રુઆરી ૨૦૧૬, જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા પાન ૮ને આધારે સેવા નિરીક્ષક ટૉક આપશે. દરેકને આમંત્રણ પત્રિકાની એક પ્રત આપો અને એના મુખ્ય મુદ્દા જણાવો. પ્રચાર વિસ્તાર આવરવા માટેની ગોઠવણ જણાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૫ ¶૧-૯
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૩ અને પ્રાર્થના