મે ૨૨-૨૮
યિર્મેયા ૪૪-૪૮
ગીત ૪૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“‘પોતાને માટે મહત્તા’ શોધીશ નહિ”: (૧૦ મિ.)
યિર્મે ૪૫:૨, ૩—ખોટા વલણને લીધે બારૂખ ચિંતાતુર થઈ ગયા (jr-E ૧૦૪-૧૦૫ ¶૪-૬)
યિર્મે ૪૫:૪, ૫ક—યહોવાએ બારૂખને પ્રેમાળ શિસ્ત આપી (jr-E ૧૦૩ ¶૨)
યિર્મે ૪૫:૫ખ—વધારે મહત્ત્વનું હતું એના પર ધ્યાન આપીને બારૂખે પોતાનો જીવ બચાવ્યો (w૧૬.૦૭ ૮ ¶૬)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યિર્મે ૪૮:૧૩—શા માટે “કમોશ પર ભરોસો રાખીને મોઆબ ફજેત” થવાનું હતું? (it-1-E ૪૩૦)
યિર્મે ૪૮:૪૨—મોઆબ વિરુદ્ધ યહોવાનો ન્યાયદંડ કઈ રીતે આપણી શ્રદ્ધા વધારે છે? (it-2-E ૪૨૨ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૪૭:૧-૭
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) hf—ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) hf—ફરી મુલાકાત કરો અને મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૨૨૭-૨૨૮ ¶૯-૧૦—વિદ્યાર્થીને ટૂંકમાં બતાવો કે, સતાવણીનો સામનો કરવા કઈ રીતે સંશોધન કરીને મદદરૂપ માહિતી મેળવી શકાય.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યુવાનો—પોતાને માટે મહત્તા ન શોધો: (૧૫ મિ.) આ વીડિયો બતાવીને ચર્ચા કરો: યુવાનો પૂછે છે—હું જીવનમાં શું કરવા માંગું છું?—વીતેલી કાલ પર એક નજર.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૨ ¶૧-૧૨
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૮ અને પ્રાર્થના