સપ્ટેમ્બર ૧૧-૧૭
હઝકીએલ ૪૬-૪૮
ગીત ૫૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“પાછા આવેલા ઇઝરાયેલીઓને મળનાર આશીર્વાદો”: (૧૦ મિ.)
હઝ ૪૭:૧, ૭-૧૨—પાછો મળેલો પ્રદેશ ફળદ્રુપ હશે (w૯૯ ૩/૧ ૧૦ ¶૧૧-૧૨)
હઝ ૪૭:૧૩, ૧૪—દરેક કુટુંબને વારસો મળશે (w૯૯ ૩/૧ ૧૦ ¶૧૦)
હઝ ૪૮:૯, ૧૦—લોકોને દેશનો વારસો આપતા પહેલાં એક ખાસ હિસ્સો યહોવાને ‘વાસ્તે અર્પણ’ તરીકે રાખવામાં આવશે
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
હઝ ૪૭:૧, ૮; ૪૮:૩૦, ૩૨-૩૪—મંદિરના સંદર્શનની એકેએક વિગત પરિપૂર્ણ થાય એવી અપેક્ષા યહુદીઓએ શા માટે રાખવાની ન હતી? (w૯૯ ૩/૧ ૧૧ ¶૧૪)
હઝ ૪૭:૬—હઝકીએલને શા માટે “મનુષ્યપુત્ર” કહેવામાં આવ્યા છે? (it-2-E ૧૦૦૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હઝ ૪૮:૧૩-૨૨
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-37—ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-37—અગાઉની મુલાકાત વખતે પત્રિકા આપી હતી. હવે, ફરી મુલાકાત કરો અને અભ્યાસ માટેનું કોઈ એક સાહિત્ય આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૩૪ ¶૧૭—વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
મંડળની જરૂરિયાતો: (૮ મિ.) વિકલ્પ તરીકે, યરબુકમાંથી શું શીખ્યા એની ચર્ચા કરી શકાય. (yb૧૭-E ૬૪-૬૫)
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) સપ્ટેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૦ ¶૧-૧૧, પાન ૮૬ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૭ અને પ્રાર્થના