ઑક્ટોબર ૨૩-૨૯
હોશીઆ ૮-૧૪
ગીત ૧૫૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાને તમારું ઉત્તમ આપો”: (૧૦ મિ.)
હોશી ૧૪:૨—‘આપણા હોઠોના અર્પણને’ યહોવા કીમતી ગણે છે (w૦૭-E ૪/૧ ૨૦ ¶૨)
હોશી ૧૪:૪—પોતાનું ઉત્તમ આપનારને યહોવા માફી આપશે, પસંદ કરશે અને મિત્રતા કરશે (w૧૧ ૨/૧ ૧૯ ¶૧૫)
હોશી ૧૪:૯—યહોવાના માર્ગમાં ચાલવાથી આપણું ભલું થશે (jd-E ૮૭ ¶૧૧)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
હોશી ૧૦:૧૨—યહોવાની “કૃપા” એટલે કે, અતૂટ પ્રેમ મેળવવા આપણે શું કરવું જોઈએ? (w૦૫ ૧૧/૧૫ ૨૮ ¶૭)
હોશી ૧૧:૧—આ શબ્દો ઈસુમાં કઈ રીતે પૂરા થયા? (w૧૧ ૮/૧ ૧૨ ¶૧૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હોશી ૮:૧-૧૪
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-35—છેલ્લું પાન.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-35—ગઈ મુલાકાતમાં પત્રિકા આપી હતી. ચર્ચા આગળ વધારો અને ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે સારી રીતે હાથ ધરો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૧૭૪-૧૭૫ ¶૧૩-૧૫—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“યહોવાની સ્તુતિ કરવા માટે જીવો!”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: તમારા હુન્નરનો ઉપયોગ યહોવા માટે કરો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૩ ¶૧-૧૨
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૩ અને પ્રાર્થના