નવેમ્બર ૬-૧૨
આમોસ ૧-૯
ગીત ૧૪૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાને શોધો, એટલે તમે જીવશો”: (૧૦ મિ.)
[આમોસની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
આમો ૫:૪, ૬—યહોવાને ઓળખીએ અને તેમની ઇચ્છા પૂરી કરીએ (w૦૪ ૧૧/૧૫ ૨૪ ¶૨૦)
આમો ૫:૧૪, ૧૫—ખરાં-ખોટાં વિશેનાં યહોવાનાં ધોરણો સ્વીકારીએ અને એને પ્રેમ કરવાનું શીખીએ (jd-E ૯૦-૯૧ ¶૧૬-૧૭)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
આમો ૨:૧૨—આ કલમમાંથી કયો બોધપાઠ લઈ શકાય? (w૦૭ ૧૦/૧ ૮ ¶૬)
આમો ૮:૧, ૨—“ઉનાળામાં થતાં ફળની એક ટોપલી” એટલે શું? (w૦૭ ૧૦/૧ ૮ ¶૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) આમો ૪:૧-૧૩
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) “રજૂઆતની એક રીત”ના આધારે ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ફરી મુલાકાત કરીએ”: (૧૫ મિ.) ચર્ચા. પછી, બે પ્રકાશકો ફરી મુલાકાત કરે છે એનો વીડિયો બતાવો અને એની ચર્ચા કરો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૪ ¶૧-૧૩
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૧ અને પ્રાર્થના