વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ફેબ્રુઆરી પાન ૪
  • ફેબ્રુઆરી ૧૨-૧૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૧૨-૧૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ફેબ્રુઆરી પાન ૪

ફેબ્રુઆરી ૧૨-૧૮

માથ્થી ૧૪-૧૫

  • ગીત ૨૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “થોડાકના હાથે ઘણાને જમાડવા”: (૧૦ મિ.)

    • માથ ૧૪:૧૬, ૧૭—શિષ્યો પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી હતી (w૧૩ ૭/૧૫ ૧૫ ¶૨)

    • માથ ૧૪:૧૮, ૧૯—ઈસુએ શિષ્યોના હાથે હજારો લોકોને જમાડ્યા (w૧૩ ૭/૧૫ ૧૫ ¶૩)

    • માથ ૧૪:૨૦, ૨૧—ઈસુના ચમત્કારથી હજારોને લાભ થયો (“સ્ત્રીઓ અને બાળકો તો જુદાં” માથ ૧૪:૨૧ અભ્યાસ માહિતી, nwtsty; w૧૩ ૭/૧૫ ૧૫ ¶૧)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માથ ૧૫:૭-૯—શા માટે આપણે ઢોંગી વલણ ટાળવું જોઈએ? (“ઢોંગીઓ” માથ ૧૫:૭ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૧૫:૨૬—“ગલૂડિયાં” શબ્દનો ઉપયોગ કરીને ઈસુ શું કહેવા માંગતા હતા? (“બાળકોની . . . ગલૂડિયાંને” માથ ૧૫:૨૬ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૧૫:૧-૨૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૫ ૯/૧૫ ૧૬-૧૭ ¶૧૪-૧૭—વિષય: વિશ્વાસ દૃઢ કરવા ઈસુ પર ધ્યાન આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૧

  • યહોવાના દોસ્ત બનો—દોસ્ત બનાવો: (૭ મિ.) વીડિયો બતાવો. પછી, અમુક બાળકોને સ્ટેજ પર બોલાવો અને પૂછો: શા માટે યહોવાને પ્રેમ કરતા લોકો સાથે દોસ્તી કરવી જોઈએ? તેઓ પાસેથી તમે શું શીખી શકો?

  • “તમારાં માતા-પિતાને માન આપો”: (૮ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: હું મમ્મી-પપ્પા સાથે કઈ રીતે વાત કરી શકું?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૨૧ ¶૧-૧૨

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો