વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ઑક્ટોબર પાન ૬
  • ઑક્ટોબર ૨૨-૨૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૨૨-૨૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ઑક્ટોબર પાન ૬

ઑક્ટોબર ૨૨-૨૮

યોહાન ૧૫-૧૭

  • ગીત ૫૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તમે દુનિયાના નથી”: (૧૦ મિ.)

    • યોહ ૧૫:૧૯—ઈસુના અનુયાયીઓ આ “દુનિયાના નથી” (“દુનિયા” યોહ ૧૫:૧૯ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૧૫:૨૧—ઈસુના નામને લીધે તેમના અનુયાયીઓને ધિક્કારવામાં આવે છે (“મારા નામને લીધે” યોહ ૧૫:૨૧ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૧૬:૩૩—ઈસુના પગલે ચાલીને તેમના અનુયાયીઓ આ દુનિયા પર જીત મેળવી શકે છે (it-1-E ૫૧૬)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યોહ ૧૭:૨૧-૨૩—ઈસુના અનુયાયીઓ કયા અર્થમાં “એક” થવાના હતા? (“એક” યોહ ૧૭:૨૧ અભ્યાસ માહિતી, nwtsty; “પૂરેપૂરી રીતે એક થાય” યોહ ૧૭:૨૩ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૧૭:૨૪—“દુનિયાનો પાયો નંખાયો” એનો શો અર્થ થાય? (“દુનિયાનો પાયો નંખાયો” યોહ ૧૭:૨૪ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યોહ ૧૭:૧-૧૪

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) તમને ગમતી કોઈ એક કલમ પસંદ કરો અને અભ્યાસ માટેનું કોઈ સાહિત્ય આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૧૪ ¶૩-૪

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૩

  • “પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—એકતા જાળવી રાખો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: “એકબીજા પર પ્રેમ રાખો”—કોઈકે દુઃખ પહોંચાડ્યું હોય તો, એનો હિસાબ ન રાખો. સમય હોય તો, “મનન માટે બાઇબલનું પાત્ર” બૉક્સ જુઓ.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૨૮, પાન ૭૦ પરનું બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો