વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ જાન્યુઆરી પાન ૩
  • જાન્યુઆરી ૧૪-૨૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૧૪-૨૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ જાન્યુઆરી પાન ૩

જાન્યુઆરી ૧૪-૨૦

પ્રેરિતોનાં કાર્યો ૨૩-૨૪

  • ગીત ૩૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “પાઊલ બધી આફતોનું મૂળ છે અને બળવો કરવા ઉશ્કેરે છે એવો આરોપ”: (૧૦ મિ.)

    • પ્રેકા ૨૩:૧૨, ૧૬—પાઊલને મારી નાખવા ઘડેલું કાવતરું નિષ્ફળ ગયું (bt-E ૧૯૧ ¶૫-૬)

    • પ્રેકા ૨૪:૨, ૫, ૬—રોમન રાજ્યપાલ આગળ તેર્તુલુસ નામના વકીલે પાઊલની વિરુદ્ધ આરોપો મૂક્યા (bt-E ૧૯૨ ¶૧૦)

    • પ્રેકા ૨૪:૧૦-૨૧—પાઊલે માનથી વાત કરીને પોતાનો બચાવ કર્યો અને હિંમતથી ખુશખબર જણાવી (bt-E ૧૯૩-૧૯૪ ¶૧૩-૧૪)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • પ્રેકા ૨૩:૬—પાઊલે કેમ કહ્યું કે પોતે ફરોશી છે? (“હું ફરોશી છું” પ્રેરિતોનાં કાર્યો ૨૩:૬ અભ્યાસ માહિતી, nwtsty)

    • પ્રેકા ૨૪:૨૪, ૨૭—દ્રુસિલા કોણ હતી? (“દ્રુસિલા” પ્રેરિતોનાં કાર્યો ૨૪:૨૪ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રેકા ૨૩:૧-૧૫ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૨)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૭

  • સેવા વર્ષનો અહેવાલ: (૧૫ મિ.) વડીલ ટૉક આપશે. શાખા તરફથી મળેલો સેવા વર્ષ અહેવાલનો પત્ર વાંચો. પછી, એવા પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો, જેઓને ગયા સેવા વર્ષ દરમિયાન પ્રચારકામમાં સારા અનુભવો થયા હોય.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩૭

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો