વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ફેબ્રુઆરી પાન ૨
  • ફેબ્રુઆરી ૪-૧૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૪-૧૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ફેબ્રુઆરી પાન ૨

ફેબ્રુઆરી ૪-૧૦

રોમનો ૧-૩

  • ગીત ૧૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તમારું અંત:કરણ કેળવતા રહો”: (૧૦ મિ.)

    • [રોમનોની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • રોમ ૨:૧૪, ૧૫—બધા પાસે અંતઃકરણ છે (lv ૧૮ ¶૬)

    • રોમ ૨:૧૫—અંતઃકરણ કેળવવાથી ખરો નિર્ણય લેવા મદદ મળે છે (lv ૧૯ ¶૮-૯)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • રોમ ૩:૪—આપણે કઈ રીતે ‘ઈશ્વરને સાચા સાબિત’ કરીએ છીએ? (w૦૮ ૬/૧ ૩૧ ¶૩)

    • રોમ ૩:૨૪, ૨૫—“ખ્રિસ્ત ઈસુએ ચૂકવેલી છુટકારાની કિંમત” કઈ રીતે ‘અગાઉના સમયમાં થયેલાં પાપોને માફ કરતી હતી’? (w૦૮ ૬/૧ ૩૦ ¶૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) રોમ ૧:૧-૧૭ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: વાતચીતની રીત. પછી, શીખવવાની કળા ચોપડીના પાઠ બેની ચર્ચા કરો.

  • ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૦૬-E ૬/૧ ૧૨-૧૩—વિષય: પોતાની અને બીજાઓની ક્ષમતા વિશે યોગ્ય વલણ રાખીએ. (th અભ્યાસ ૭)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫

  • “શું તમે ઈશ્વરના અદૃશ્ય ગુણો જોઈ શકો છો?”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: સૃષ્ટિ ઈશ્વરના ગુણગાન ગાય છે—પ્રકાશ અને રંગ

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૦

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો