વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ફેબ્રુઆરી પાન ૪
  • ફેબ્રુઆરી ૧૧-૧૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૧૧-૧૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ફેબ્રુઆરી પાન ૪

ફેબ્રુઆરી ૧૧-૧૭

રોમનો ૪-૬

  • ગીત ૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઈશ્વરે આપણા માટે પોતાનો પ્રેમ બતાવ્યો”: (૧૦ મિ.)

    • રોમ ૫:૮, ૧૨—“આપણે હજુ પાપી હતા” તોપણ યહોવાએ આપણા પર પ્રેમ બતાવ્યો (w૧૧ ૬/૧ ૨૦ ¶૫)

    • રોમ ૫:૧૩, ૧૪—પાપ અને મરણે રાજ કર્યું (w૧૧ ૬/૧ ૨૦ ¶૬)

    • રોમ ૫:૧૮, ૨૧—આપણને જીવન મળે માટે યહોવાએ પોતાના દીકરા ઈસુને મોકલ્યા (w૧૧ ૬/૧ ૨૦ ¶૯-૧૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • રોમ ૬:૩-૫—‘ઈસુમાં બાપ્તિસ્મા પામવાનો’ અને ‘તેમના મરણમાં બાપ્તિસ્મા પામવાનો’ શું અર્થ થાય? (w૦૮ ૬/૧ ૩૦ ¶૫)

    • રોમ ૬:૭—ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે ત્યારે, મરણ પહેલાં કરેલાં પાપોને આધારે કેમ તેઓનો ન્યાય કરવામાં નહિ આવે? (w૧૪-E ૬/૧ ૧૧ ¶૧)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) રોમ ૪:૧-૧૫ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૪)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૬)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી, “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૦

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૧

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો