વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ફેબ્રુઆરી પાન ૬
  • ફેબ્રુઆરી ૨૫–માર્ચ ૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૨૫–માર્ચ ૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ફેબ્રુઆરી પાન ૬

ફેબ્રુઆરી ૨૫–માર્ચ ૩

રોમનો ૯-૧૧

  • ગીત ૪૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “જૈતૂનના ઝાડનું ઉદાહરણ”: (૧૦ મિ.)

    • રોમ ૧૧:૧૬—જૈતૂનનું ઝાડ બતાવે છે કે યહોવાએ ઈબ્રાહીમ સાથે કરેલો કરાર કઈ રીતે પૂરો કર્યો (w૧૧ ૫/૧ ૨૫ ¶૧૩)

    • રોમ ૧૧:૧૭, ૨૦, ૨૧—કલમ કરેલી ડાળીઓ અભિષિક્તોને દર્શાવે છે. તેઓએ અંત સુધી શ્રદ્ધા બતાવવાની જરૂર છે (w૧૧ ૫/૧ ૨૬ ¶૧૫)

    • રોમ ૧૧:૨૫, ૨૬—ઈશ્વરના ઇઝરાયેલની પૂરી સંખ્યાને “બચાવવામાં આવશે” (w૧૧ ૫/૧ ૨૭ ¶૧૯)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • રોમ ૯:૨૧-૨૩—આપણે શા માટે પોતાને મહાન કુંભારના હાથે ઘડાવા દેવા જોઈએ? (w૧૩ ૬/૧૫ ૨૫ ¶૫)

    • રોમ ૧૦:૨—આપણે બાઇબલના ખરા શિક્ષણ પ્રમાણે ભક્તિ કરીએ છીએ એવી ખાતરી શા માટે કરવી જોઈએ? (it-૧-E ૧૨૬૦ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) રોમ ૧૦:૧-૧૫ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગમાંથી ફરી મુલાકાત ૨નો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી, બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૦

  • “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—પ્રગતિ કરતા ન હોય એવા બાઇબલ અભ્યાસ બંધ કરીએ”: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૩ ¶૧-૭

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો