વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ માર્ચ પાન ૬
  • “થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • બહિષ્કૃત કરવું—એક પ્રેમાળ ગોઠવણ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • શા માટે બહિષ્કૃત કરવું એક પ્રેમાળ ગોઠવણ છે
    સજાગ બનો!—૧૯૯૬
  • કુટુંબમાંથી કોઈ યહોવાને છોડી દે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • યહોવાની ગોઠવણને ટેકો આપીને આપણે પ્રેમ બતાવીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ માર્ચ પાન ૬
બહિષ્કૃત થયેલી એક બહેન સભા પછી ભાઈ-બહેનોને જુએ છે; ભાઈ-બહેનો એકબીજા સાથે પ્રેમથી વાતચીત કરી રહ્યાં છે

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કોરીંથીઓ ૪-૬

“થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે”

૫:૧, ૨, ૫-૧૧, ૧૩

પસ્તાવો ન કરનાર વ્યક્તિને બહિષ્કૃત કરવી, એક પ્રેમાળ ગોઠવણ છે. ખરું કે એનાથી સગાંઓ કે મિત્રોને ઘણું દુઃખ થાય છે.

પણ આ ગોઠવણમાં પ્રેમ દેખાઈ આવે છે. કોના માટે?

  • યહોવા માટે. એનાથી તેમના પવિત્ર નામને મહિમા મળે છે.—૧પી ૧:૧૫, ૧૬

  • મંડળ માટે. એનાથી મંડળનું ખરાબ અસરોથી રક્ષણ થાય છે.—૧કો ૫:૬

  • ખોટું કરનાર વ્યક્તિ માટે. એનાથી એ વ્યક્તિને હોંશમાં આવવા અને પસ્તાવો કરવા મદદ મળે છે.—હિબ્રૂ ૧૨:૧૧

કોઈ બહિષ્કૃત થયું હોય તો, યહોવાને ભજતા તેમના કુટુંબને તમે કેવી મદદ કરી શકો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો