વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ જૂન પાન ૬
  • જૂન ૨૪-૩૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૪-૩૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ જૂન પાન ૬

જૂન ૨૪-૩૦

ફિલિપીઓ ૧-૪

  • ગીત ૩૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “કંઈ ચિંતા ન કરો”: (૧૦ મિ.)

    • [ફિલિપીઓની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • ફિલિ ૪:૬—તમારી ચિંતાઓ પ્રાર્થનામાં જણાવો (w૧૭.૦૮ ૧૦ ¶૧૦)

    • ફિલિ ૪:૭—‘ઈશ્વરની શાંતિને’ તમારું રક્ષણ કરવા દો (w૧૭.૦૮ ૧૦ ¶૭; ૧૨ ¶૧૬)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ફિલિ ૨:૧૭—પાઊલ કયા અર્થમાં “દ્રાક્ષદારૂના અર્પણની જેમ રેડાઈ” ગયા હતા? (it-૨-E ૫૨૮ ¶૫)

    • ફિલિ ૩:૧૧—કોને ‘પ્રથમ જીવતા કરવામાં આવશે’? (w૦૭ ૧/૧ ૨૮ ¶૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ફિલિ ૪:૧૦-૨૩ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૪)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૬ ¶૩-૪ (૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૨

  • બોસ કોણ—તમે કે તમારો ફોન?: (૫ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલોના જવાબ આપો: ફોન કે ટેબ્લેટ જેવા સાધનો કઈ રીતે ઉપયોગી છે? એની લતે ચડી જઈએ તો આપણા પર કેવી અસર થઈ શકે? તમે ફોનની લતે ચડી ગયા છો એ કઈ રીતે ખબર પડી શકે? ‘જે વધારે મહત્ત્વનું છે’ એ કઈ રીતોએ પારખી શકાય? (ફિલિ ૧:૧૦)

  • “સમજદારીથી મનોરંજન પસંદ કરો”: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: મારે કેવું મનોરંજન પસંદ કરવું જોઈએ?.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૫૭

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૫૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો