મે ૪-૧૦
ઉત્પત્તિ ૩૬-૩૭
ગીત ૩૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યુસફ ઈર્ષાનો શિકાર બને છે”: (૧૦ મિ.)
ઉત ૩૭:૩, ૪—યુસફના ભાઈઓ તેમને નફરત કરતા કારણ કે પિતાના તે લાડલા દીકરા હતા (w૧૪-E ૮/૧ ૧૨-૧૩)
ઉત ૩૭:૫-૯, ૧૧—યુસફને આવેલાં સપનાંને લીધે તેમના ભાઈઓ તેમની વધારે ઈર્ષા કરવા લાગ્યા (w૧૪-E ૮/૧ ૧૩ ¶૨-૪)
ઉત ૩૭:૨૩, ૨૪, ૨૮—યુસફના ભાઈઓને ઈર્ષા થઈ એટલે તેઓ યુસફ સાથે ખરાબ રીતે વર્ત્યા
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
ઉત ૩૬:૧—એસાવને શા માટે અદોમ નામ આપવામાં આવ્યું? (it-૧-E ૬૭૮)
ઉત ૩૭:૨૯-૩૨—યુસફના ભાઈઓએ શા માટે યાકૂબને યુસફનો ફાટેલો અને લોહીવાળો ઝભ્ભો બતાવ્યો? (it-૧-E ૫૬૧-૫૬૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૩૬:૧-૧૯ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: સમજાય એવી રીતે બોલો. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ સત્તરની ચર્ચા કરો.
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૦ ૯/૧ ૧૭-૧૮ ¶૧૧-૧૩ —વિષય: અભિમાન અને ઈર્ષા પર જીત મેળવીએ (th અભ્યાસ ૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“શું તમે તૈયાર છો?”: (૧૫ મિ.) વડીલ ચર્ચા કરશે. આ વીડિયો બતાવો: કુદરતી આફતનો સામનો કરવા શું તમે તૈયાર છો? જો શાખા કચેરી અને વડીલોના જૂથ તરફથી સૂચનો હોય તો જણાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૦૦
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૧૦ અને પ્રાર્થના