વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 નવેમ્બર પાન ૩
  • નવેમ્બર ૯-૧૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૯-૧૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 નવેમ્બર પાન ૩

નવેમ્બર ૯-૧૫

લેવીય ૧-૩

  • ગીત ૧૪૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શા માટે અર્પણો ચઢાવવામાં આવતા?”: (૧૦ મિ.)

    • [લેવીયની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • લેવી ૧:૩; ૨:૧, ૧૨—શા માટે અગ્‍નિ-અર્પણો અને અનાજ-અર્પણો ચઢાવવામાં આવતા? (it-૨-E ૫૨૫; ૫૨૮ ¶૪)

    • લેવી ૩:૧—શા માટે શાંતિ-અર્પણો ચઢાવવામાં આવતા? (it-૨-E ૫૨૬ ¶૧)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • લેવી ૨:૧૩—શા માટે દરેક અર્પણ સાથે મીઠું પણ ચડાવવું પડતું? (હઝ ૪૩:૨૪; w૦૪ ૫/૧૫ ૨૨ ¶૧)

    • લેવી ૩:૧૭—ઇઝરાયેલીઓને શા માટે પ્રાણીઓની ચરબી ખાવાની મનાઈ હતી? એમાંથી શું શીખવા મળે છે? (it-૧-E ૮૧૩; w૦૪ ૫/૧૫ ૨૨ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લેવી ૧:૧-૧૭ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. વીડિયોમાં જ્યાં સવાલો આવે ત્યાં અટકો અને એ સવાલો લોકોને પૂછો.

  • ફરી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૨)

  • ફરી મુલાકાત: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય આપો. (th અભ્યાસ ૧૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૫

  • “‘બે નાના સિક્કાનું’ મહત્ત્વ”: (૧૫ મિ.) વડીલ ચર્ચા કરશે. આ વીડિયો બતાવો: ‘યહોવાને રાજીખુશીથી અર્પણ કરીએ’. શાખા તરફથી આવેલો પત્ર વાંચો, જેમાં ગયા સેવા વર્ષમાં ભાઈ-બહેનોએ આપેલાં દાનની કદર કરવામાં આવી છે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) jy પાન ૩૧૭

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૨૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો