વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 નવેમ્બર પાન ૪
  • નવેમ્બર ૧૬-૨૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૧૬-૨૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 નવેમ્બર પાન ૪

નવેમ્બર ૧૬-૨૨

લેવીય ૪-૫

  • ગીત ૧૫૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાને સૌથી ઉત્તમ આપો”: (૧૦ મિ.)

    • લેવી ૫:૫, ૬—પાપ કરનાર વ્યક્તિએ પોતાના પાપ માટે હલવાન કે બકરીનું અર્પણ ચઢાવવાનું હતું (w૦૦ ૮/૧૫ ૧૬ ¶૧૮)

    • લેવી ૫:૭—જો વ્યક્તિ બહુ ગરીબ હોય અને હલવાન કે બકરીનું અર્પણ ચઢાવી ન શકે, તો બે હોલા કે બે કબૂતરનાં બચ્ચાં ચઢાવી શકતી (w૦૯ ૭/૧ ૮ ¶૩)

    • લેવી ૫:૧૧—જો વ્યક્તિ બે હોલા કે બે કબૂતરનાં બચ્ચાંનું અર્પણ પણ ન ચઢાવી શકે, તો તે એક દશાંશ એફાહ મેંદાનું અર્પણ ચઢાવી શકતી (w૦૯ ૭/૧ ૮ ¶૪)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • લેવી ૫:૧—આ કલમ ઈશ્વરભક્તોને કઈ રીતે લાગુ પડે છે? (w૧૬.૦૨ ૨૯-૩૦ ¶૧૪)

    • લેવી ૫:૧૫, ૧૬—કઈ રીતે ‘કોઈ માણસ આજ્ઞા પ્રમાણે ન કરીને યહોવાની પવિત્ર વસ્તુઓ વિશે અજાણે પાપ કરી’ બેસે? (it-૧-E ૧૧૩૦ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લેવી ૪:૨૭–૫:૪ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો, પણ યશાયા ૯:૬, ૭નો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૨)

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો, પણ ગીતશાસ્ત્ર ૭૨:૧૬નો ઉપયોગ કરો. (th અભ્યાસ ૪)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) lv ૨૦૭-૨૦૮ ¶૨૨-૨૩ (th અભ્યાસ ૧૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૦

  • યહોવાની મદદથી પાયોનિયર સેવામાં ૬૦ વર્ષ: (૧૫ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: ટકાકોબહેન અને હિસાકોબહેનને પોતાની સોંપણીમાંથી કેવાં લહાવા અને ખુશી મળ્યાં છે? ટકાકોબહેનને કઈ બિમારી હતી અને તેમને શેનાથી મદદ મળી? તેઓને શાનાથી ખરો આનંદ અને સંતોષ મળ્યા? નીતિવચનો ૨૫:૧૧; સભાશિક્ષક ૧૨:૧; હિબ્રૂઓ ૬:૧૦માં જણાવેલા શબ્દો કઈ રીતે તેઓનાં જીવનમાં પૂરા થતા જોવા મળ્યા?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) hf ભાગ ૧

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૩૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો