વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 માર્ચ પાન ૩
  • માર્ચ ૮-૧૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૮-૧૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 માર્ચ પાન ૩

માર્ચ ૮-૧૪

ગણના ૯-૧૦

  • ગીત ૨૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા કઈ રીતે પોતાના લોકોને દોરે છે?”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ગણ ૯:૧૩—ઇઝરાયેલીઓને આપેલા નિયમમાંથી આપણને શું શીખવા મળે છે? (it-૧-E ૧૯૯ ¶૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૧૦:૧૭-૩૬ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • સ્મરણપ્રસંગનું આમંત્રણ: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ઘરમાલિક રસ બતાવે તો ઈસુના મરણને યાદ કરીએ વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૧)

  • ફરી મુલાકાત: (૩ મિ.) સાથે કામ કરનારા કે ભણનારા લોકોને આમંત્રણ આપો, જેઓને તમે અગાઉ સાક્ષી આપી હતી. (th અભ્યાસ ૨)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) bh, પાન ૨૦૬-૨૦૯—તમારા વિદ્યાર્થીને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો અને સમજાવો કે કોણ રોટલી ખાઈ શકે અને દ્રાક્ષદારૂ પી શકે (th અભ્યાસ ૧૭)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫૦

  • બેથેલમાં ફેરફાર કરવાથી પ્રચારમાં પ્રગતિ: (૧૦ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: ૨૦૧૫ની વાર્ષિક સભામાં કયા ફેરફારો વિશે જણાવવામાં આવ્યું હતું? એ ફેરફાર કરવાના બે કારણો કયા હતા? બેથેલમાં કયા કયા ફેરફારો કરવામાં આવ્યા? એનાથી કેવા ફાયદા થયા? એ જાહેરાત પછી બ્રિટનમાં નવી શાખા કચેરીના બાંધકામમાં કેવા ફેરફારો કરવામાં આવ્યા? આ ફેરફારોથી કઈ રીતે સાબિત થયું કે યહોવા પોતાના લોકોને દોરે છે?

  • અમે બેથેલમાં આવ્યા: (૫ મિ.) વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ypq સવાલ ૮

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૪૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો