વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 મે પાન ૩
  • મે ૧૦-૧૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૧૦-૧૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 મે પાન ૩

મે ૧૦-૧૬

ગણના ૩૦-૩૧

  • ગીત ૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “માનતા પૂરી કરો”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ગણ ૩૦:૧૦-૧૨—હાન્‍નાએ માનતા લીધી હતી કે શમુએલને જીવનભર યહોવાની સેવામાં આપી દેશે. આપણે કઈ રીતે કહી શકીએ કે એલ્કાનાહે એ માનતા સ્વીકારી હતી? (૧શ ૧:૧૧; it-૨-E ૨૮ ¶૧)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૩૦:૧-૧૬ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: ઈશ્વરનો મકસદ—યશા ૫૫:૧૧ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.

  • ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)

  • ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. અભ્યાસ માટેનું સાહિત્ય આપો અને બાઇબલ અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૧૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫

  • સૃષ્ટિ પાસેથી ધીરજ રાખતા શીખો: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી વીડિયોમાં બતાવેલાં ઝાડ, પશુ-પક્ષી અને જીવજંતુ વિશે આ સવાલો પૂછો: સૃષ્ટિ પરથી આપણને ધીરજ વિશે શું શીખવા મળે છે? આપણે કઈ રીતે પોતાના જીવનમાં ધીરજ બતાવી શકીએ?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) yc પાઠ ૭

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૨૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો