વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જાન્યુઆરી પાન ૪
  • જાન્યુઆરી ૧૭-૨૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૧૭-૨૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જાન્યુઆરી પાન ૪

જાન્યુઆરી ૧૭-૨૩

ન્યાયાધીશો ૨૦-૨૧

  • ગીત ૫૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “હંમેશાં યહોવાનું માર્ગદર્શન લઈએ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ન્યા ૨૦:૧૬—જૂના જમાનામાં ગોફણનો યુદ્ધમાં કઈ રીતે ઉપયોગ થતો હતો? (w૧૪-E ૫/૧ ૧૧ ¶૪-૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ન્યા ૨૦:૧-૧૩ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૫)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. યહોવાના સાક્ષીઓ—અમે કોણ છીએ? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૭)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૩, શરૂઆતનો ફકરો અને મુદ્દા ૧-૩ (th અભ્યાસ ૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫

  • “સૃષ્ટિ જોઈને યહોવા પર ભરોસો વધે છે”: (૧૫ મિ.) ચર્ચા. આનો રચનાર કોણ? કીડીઓ ટ્રાફિક જામ કરતી નથી અને આનો રચનાર કોણ? ભમરાની ઊડવાની અનોખી કળા વીડિયો બતાવો. બધાને કુટુંબ તરીકેની ભક્તિમાં jw.org પર “આનો રચનાર કોણ?” વિભાગમાં આવતા લેખો અને વીડિયો જોવાનું ઉત્તેજન આપો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૧૫, સવાલ ૩-૪

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૧૫૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો