વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જુલાઈ પાન ૭
  • જુલાઈ ૨૫-૩૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૨૫-૩૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જુલાઈ પાન ૭

જુલાઈ ૨૫-૩૧

૨ શમુએલ ૨૩-૨૪

  • ગીત ૧૫૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શું તમે યહોવા માટે કંઈક જતું કરવા તૈયાર છો?”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૨શ ૨૩:૧૫-૧૭—દાઉદે પાણી પીવાની કેમ ના પાડી? (w૦૫ ૫/૧૫ ૧૯ ¶૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૨શ ૨૩:૧-૧૨ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૯)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. (th અભ્યાસ ૩)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૫ આપણે શીખી ગયા, તમે શું કહેશો અને આટલું કરો (th અભ્યાસ ૧૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૫

  • રાજીખુશીથી બલિદાન ચઢાવીએ (ગી ૫૪:૬): (૯ મિ.) વીડિયો બતાવો.

  • યહોવાના દોસ્ત બનો—પોતાનો નહિ, બીજાઓનો વિચાર કરીએ: (૬ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી, શક્ય હોય તો અમુક બાળકોને આ સવાલો પૂછો: રોહન અને અવનીને શું કરવું હતું, પણ તેઓએ શું કર્યું? ઈસુના દાખલામાંથી રોહનને શું શીખવા મળ્યું? યહોવાને ખુશ કરવા કે બીજાઓની મદદ કરવા તમે શું જતું કર્યું છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૩ ¶૨૧-૩૦

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૨૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો