ઑક્ટોબર ૧૦-૧૬
૧ રાજાઓ ૧૯-૨૦
ગીત ૩૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા પાસેથી હિંમત મેળવીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧રા ૧૯:૧૯-૨૧—યહોવાની સેવાને લગતી નવી સોંપણી મળે તો આ બનાવથી શું શીખી શકીએ? (w૯૭ ૧૧/૧ ૩૧ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૧૯:૧-૧૪ (th અભ્યાસ ૧૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: સારું માર્ગદર્શન—યશા ૪૮:૧૭, ૧૮ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. (th અભ્યાસ ૧૮)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૭ મુદ્દો ૭ અને અમુક લોકો કહે છે (th અભ્યાસ ૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સારી બાબતો પર ધ્યાન આપીએ: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: સારી બાબતો પર ધ્યાન આપવા બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરી શકે? યહોવાએ કઈ રીતે એલિયાની હિંમત વધારી? યહોવા કઈ રીતે આપણી હિંમત વધારે છે અને આપણી સંભાળ રાખે છે?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૭ ¶૧૬-૨૩
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૯ અને પ્રાર્થના