વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 સપ્ટેમ્બર પાન ૧૪
  • ઑક્ટોબર ૩૧–નવેમ્બર ૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૩૧–નવેમ્બર ૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 સપ્ટેમ્બર પાન ૧૪

ઑક્ટોબર ૩૧–નવેમ્બર ૬

૨ રાજાઓ ૩-૪

  • ગીત ૧૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “લે તારો દીકરો!”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૨રા ૪:૩૮—“પ્રબોધકોના દીકરાઓ” કદાચ કોણ હોય શકે? (it-2-E ૬૯૭ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૨રા ૩:૧-૧૨ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૭)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. (th અભ્યાસ ૨૦)

  • ટૉક: (૫ મિ.) w૧૩ ૮/૧૫ ૨૮-૨૯—વિષય: એલિશાની જેમ તમે કઈ રીતે નમ્ર બનીને યહોવાની ભક્તિ કરી શકો? (th અભ્યાસ ૧૫)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫૪

  • “સ્નેહીજનને ગુમાવવાનું દુઃખ કઈ રીતે સહેવું?”: (૧૫ મિ.) ચર્ચા. જ્યારે કોઈ સ્નેહીજન ગુજરી જાય વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૮ ¶૮-૧૫, બૉક્સ ૮-ક

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો