વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 નવેમ્બર પાન ૨
  • નવેમ્બર ૬-૧૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૬-૧૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 નવેમ્બર પાન ૨

નવેમ્બર ૬-૧૨

અયૂબ ૧૩-૧૪

  • ગીત ૧૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “જો માણસ મરી જાય, તો શું તે ફરી જીવતો થઈ શકે?”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • અયૂ ૧૩:૧૨—અયૂબે કેમ એવું કહ્યું કે તેમને જૂઠો દિલાસો આપનારા મિત્રોની “કહેવતો રાખ જેવી નકામી” છે? (it-1-E ૧૯૧)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) અયૂ ૧૩:૧-૨૮ (th અભ્યાસ ૧૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: બાઇબલ—૨તિ ૩:૧૬, ૧૭ વીડિયો બતાવો. વીડિયોમાં સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો. (th અભ્યાસ ૨)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff વિભાગ ૧માં તમે શું શીખ્યા? સવાલો ૧-૫ (th અભ્યાસ ૧૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૯

  • “કંઈક બાજુ પર રાખી મૂકો”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો. આ ભાગ વડીલ લેશે. સંગઠનના કામને ટેકો આપવા મંડળનાં ભાઈ-બહેનો અમુક પૈસા અલગ રાખે છે, એ માટે તેઓના વખાણ કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) bt પ્રક. ૧ ¶૧૬-૨૧

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૧૫૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો