JW લાઇબ્રેરી અને JW.ORG પર પ્રદર્શિત માહિતી
યહોવાના સાક્ષીઓના અનુભવો
યહોવાના સાક્ષીઓએ પોતાની હોડીમાં રાહત કામ કરનારાઓને નિકારાગુઆનાં એવાં ગામોમાં પહોંચાડ્યા જ્યાં પૂર આવ્યું હતું. યહોવાના સાક્ષીઓએ ગામના લોકોને ખુશખબર જણાવીને દિલાસો પણ આપ્યો.
JW લાઇબ્રેરી પર સાહિત્ય > લેખો > યહોવાના સાક્ષીઓના અનુભવો વિભાગમાં જાઓ.
jw.org પર લાઇબ્રેરી > લેખો > યહોવાના સાક્ષીઓના અનુભવો > બાઇબલનો સંદેશો જણાવવો વિભાગમાં જાઓ.
આપણો ઇતિહાસ
બીજા વિશ્વયુદ્ધ પછી યહોવાના સાક્ષીઓએ કઈ રીતે જર્મનીમાં રહેતાં પોતાનાં ભાઈ-બહેનોને મદદ કરી?
JW લાઇબ્રેરી પર સાહિત્ય > લેખો > આપણો ઇતિહાસ વિભાગમાં જાઓ.
jw.org પર લાઇબ્રેરી > લેખો > આપણો ઇતિહાસ વિભાગમાં જાઓ.