સફાન્યા મુખ્ય વિચારો ૧ યહોવાનો ન્યાયનો દિવસ નજીક છે (૧-૧૮) યહોવાનો દિવસ ઝડપથી આવી રહ્યો છે (૧૪) સોનું કે ચાંદી બચાવી શકશે નહિ (૧૮) ૨ યહોવાના કોપના દિવસ પહેલાં તેમની પાસે પાછા ફરો (૧-૩) સાચા માર્ગે ચાલો અને નમ્રતા બતાવો (૩) ‘કદાચ તમને સંતાઈ રહેવાની જગ્યા મળે’ (૩) આસપાસની પ્રજાઓ વિરુદ્ધ ન્યાયચુકાદો (૪-૧૫) ૩ યરૂશાલેમ, એક બંડખોર અને ભ્રષ્ટ નગરી (૧-૭) ન્યાયચુકાદો અને ફરી સ્થાપવામાં આવશે (૮-૨૦) લોકો શુદ્ધ ભાષા શીખશે (૯) નમ્ર અને દીન-દુખિયાને બચાવવામાં આવશે (૧૨) યહોવા સિયોનને લીધે ખુશ થશે (૧૭)