૧ થેસ્સાલોનિકીઓ
મુખ્ય વિચારો
૧
૨
થેસ્સાલોનિકામાં પાઉલનું પ્રચારકામ (૧-૧૨)
થેસ્સાલોનિકાના લોકોએ ઈશ્વરનો સંદેશો સ્વીકાર્યો (૧૩-૧૬)
પાઉલ થેસ્સાલોનિકાના ભાઈઓને જોવા તરસે છે (૧૭-૨૦)
૩
પાઉલ એથેન્સમાં આતુરતાથી રાહ જુએ છે (૧-૫)
તિમોથીએ આપેલા અહેવાલથી દિલાસો મળે છે (૬-૧૦)
થેસ્સાલોનિકીઓ માટે પ્રાર્થના (૧૧-૧૩)
૪
વ્યભિચારથી દૂર રહેવા ચેતવણી (૧-૮)
એકબીજાને હજુ વધારે પ્રેમ બતાવતા રહો (૯-૧૨)
ખ્રિસ્તના વફાદાર લોકોને મરણમાંથી પહેલા ઉઠાડવામાં આવશે (૧૩-૧૮)
૫