વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૨૩૧૬-૨૩૧૭
  • પ્રકટીકરણ મુખ્ય વિચારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રકટીકરણ મુખ્ય વિચારો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • પ્રકટીકરણનું પુસ્તક—ઈશ્વરના દુશ્મનો વિશે શું જણાવ્યું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • પ્રકટીકરણના મુખ્ય વિચારો—૨
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ મુખ્ય વિચારો

પ્રકટીકરણ

મુખ્ય વિચારો

  • ૧

    • ઈસુ દ્વારા ઈશ્વરે આપેલું પ્રકટીકરણ (૧-૩)

    • સાત મંડળોને સલામ (૪-૮)

      • “હું આલ્ફા અને ઓમેગા છું” (૮)

    • યોહાન પવિત્ર શક્તિની પ્રેરણાથી માલિકના દિવસમાં (૯-૧૧)

    • મહિમાવંત ઈસુનું દર્શન (૧૨-૨૦)

  • ૨

    • એફેસસને (૧-૭), સ્મર્નાને (૮-૧૧), પેર્ગામમને (૧૨-૧૭), થુવાતિરાને (૧૮-૨૯) સંદેશા

  • ૩

    • સાર્દિસને (૧-૬), ફિલાદેલ્ફિયાને (૭-૧૩), લાવદિકિયાને (૧૪-૨૨) સંદેશા

  • ૪

    • સ્વર્ગમાં યહોવાની હાજરીનું દર્શન (૧-૧૧)

      • રાજ્યાસન પર બેઠેલા યહોવા (૨)

      • રાજ્યાસનો પર ૨૪ વડીલો (૪)

      • ચાર કરૂબો (૬)

  • ૫

    • સાત મહોર મારવામાં આવેલો વીંટો (૧-૫)

    • ઘેટું વીંટો લે છે (૬-૮)

    • ઘેટું મહોર ખોલવા માટે યોગ્ય છે (૯-૧૪)

  • ૬

    • ઘેટું છ મહોર ખોલે છે (૧-૧૭)

      • સફેદ ઘોડા પર બેઠેલો જીતે છે (૧, ૨)

      • લાલ ઘોડા પર બેઠેલો શાંતિ લઈ લેશે (૩, ૪)

      • કાળા ઘોડા પર બેઠેલો દુકાળ લાવશે (૫, ૬)

      • ફિક્કા રંગના ઘોડા પર બેઠેલાનું નામ મરણ (૭, ૮)

      • મારી નંખાયેલાનું લોહી વેદી નીચે (૯-૧૧)

      • મોટો ધરતીકંપ (૧૨-૧૭)

  • ૭

    • ચાર દૂતોએ નાશ લાવનાર પવનને પકડી રાખ્યા (૧-૩)

    • ૧,૪૪,૦૦૦ પર મહોર મારવામાં આવી (૪-૮)

    • સફેદ ઝભ્ભા પહેરેલા લોકોનું મોટું ટોળું (૯-૧૭)

  • ૮

    • સાતમી મહોર ખોલવામાં આવી (૧-૬)

    • પહેલા ચાર રણશિંગડાં વગાડવામાં આવ્યાં (૭-૧૨)

    • ત્રણ અફસોસ જાહેર કરવામાં આવ્યા (૧૩)

  • ૯

    • પાંચમું રણશિંગડું (૧-૧૧)

    • એક આફત પૂરી થઈ, બીજી બે આવી રહી છે (૧૨)

    • છઠ્ઠું રણશિંગડું (૧૩-૨૧)

  • ૧૦

    • નાના વીંટા સાથે શક્તિશાળી દૂત (૧-૭)

      • “જરા પણ મોડું થશે નહિ” (૬)

      • પવિત્ર રહસ્ય પૂરું થશે (૭)

    • યોહાન નાનો વીંટો ખાય છે (૮-૧૧)

  • ૧૧

    • બે સાક્ષીઓ (૧-૧૩)

      • કંતાન પહેરીને ૧,૨૬૦ દિવસ ભવિષ્યવાણી કરવી (૩)

      • મારી નંખાયા પણ દફનાવવામાં આવ્યા નહિ (૭-૧૦)

      • સાડા ત્રણ દિવસ પછી જીવતા કરાયા (૧૧, ૧૨)

    • બીજી આફત પૂરી થઈ, ત્રીજી આવી રહી છે (૧૪)

    • સાતમું રણશિંગડું (૧૫-૧૯)

      • આપણા ઈશ્વરનું અને તેમના ખ્રિસ્તનું રાજ્ય (૧૫)

      • પૃથ્વીનો નાશ કરનારાઓનો નાશ થશે (૧૮)

  • ૧૨

    • સ્ત્રી, છોકરો અને અજગર (૧-૬)

    • મિખાયેલ અજગર સામે યુદ્ધ કરે છે (૭-૧૨)

      • અજગરને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો (૯)

      • શેતાન જાણે છે કે તેની પાસે થોડો જ સમય છે (૧૨)

    • અજગર સ્ત્રીની સતાવણી કરે છે (૧૩-૧૭)

  • ૧૩

    • સાત માથાંવાળું જંગલી જાનવર સમુદ્રમાંથી નીકળ્યું (૧-૧૦)

    • બે શિંગડાંવાળું જાનવર પૃથ્વીમાંથી નીકળ્યું (૧૧-૧૩)

    • સાત માથાંવાળા જાનવરની મૂર્તિ (૧૪, ૧૫)

    • જંગલી જાનવરની છાપ અને સંખ્યા (૧૬-૧૮)

  • ૧૪

    • ઘેટું અને ૧,૪૪,૦૦૦ (૧-૫)

    • ત્રણ દૂતો પાસેથી સંદેશા (૬-૧૨)

      • ખુશખબર સાથે આકાશમાં ઊડતો દૂત (૬, ૭)

    • ખ્રિસ્તને લીધે મોતને ભેટનારા સુખી છે (૧૩)

    • પૃથ્વીની બે વાર કાપણી (૧૪-૨૦)

  • ૧૫

    • સાત દૂતો અને સાત આફતો (૧-૮)

      • મૂસાનું અને ઘેટાનું ગીત (૩, ૪)

  • ૧૬

    • ઈશ્વરના કોપના સાત વાટકા રેડ્યા (૧-૨૧)

      • પૃથ્વી પર (૨), સમુદ્ર પર (૩), નદીઓ અને ઝરણાઓ પર (૪-૭), સૂર્ય પર (૮, ૯), જંગલી જાનવરના રાજ્યાસન પર (૧૦, ૧૧), યુફ્રેટિસ પર (૧૨-૧૬) અને હવા પર (૧૭-૨૧)

      • આર્માગેદનમાં ઈશ્વરની લડાઈ (૧૪, ૧૬)

  • ૧૭

    • “મહાન બાબેલોન” પર ન્યાયચુકાદો (૧-૧૮)

      • જાણીતી વેશ્યા લાલ રંગના જંગલી જાનવર પર બેઠેલી છે (૧-૩)

      • જંગલી જાનવર ‘અગાઉ હતું, હવે નથી, પણ અનંત ઊંડાણમાંથી બહાર આવવાની તૈયારીમાં છે’ (૮)

      • દસ શિંગડાં ઘેટા સામે યુદ્ધ કરશે (૧૨-૧૪)

      • દસ શિંગડાં વેશ્યાનો ધિક્કાર કરશે (૧૬, ૧૭)

  • ૧૮

    • “મહાન બાબેલોન પડ્યું!” (૧-૮)

      • “ઓ મારા લોકો, તેનામાંથી બહાર નીકળી આવો!” (૪)

    • બાબેલોન પડવાને લીધે વિલાપ (૯-૧૯)

    • બાબેલોન પડવાને લીધે સ્વર્ગમાં આનંદ (૨૦)

    • પથ્થરની જેમ બાબેલોનને સમુદ્રમાં નાખી દેવાશે (૨૧-૨૪)

  • ૧૯

    • ન્યાયચુકાદાને લીધે યાહનો જયજયકાર કરો (૧-૧૦)

      • ઘેટાનું લગ્‍ન (૭-૯)

    • સફેદ ઘોડા પર ઘોડેસવાર (૧૧-૧૬)

    • ઈશ્વરનો સાંજનો મોટો જમણવાર (૧૭, ૧૮)

    • જંગલી જાનવર હરાવવામાં આવ્યું (૧૯-૨૧)

  • ૨૦

    • શેતાનને ૧,૦૦૦ વર્ષ માટે બાંધી દીધો (૧-૩)

    • ખ્રિસ્ત સાથે ૧,૦૦૦ વર્ષ સુધી રાજાઓ તરીકે રાજ (૪-૬)

    • શેતાનને છોડવામાં આવશે, પછી તેનો નાશ (૭-૧૦)

    • મરણ પામેલાઓનો સફેદ રાજ્યાસન આગળ ન્યાય (૧૧-૧૫)

  • ૨૧

    • નવા આકાશ અને નવી પૃથ્વી (૧-૮)

      • મરણ નહિ રહે! (૪)

      • બધું નવું બનાવાયું (૫)

    • નવા યરૂશાલેમનું વર્ણન (૯-૨૭)

  • ૨૨

    • જીવનના પાણીની નદી (૧-૫)

    • સમાપ્તિ (૬-૨૧)

      • ‘આવ! જીવનનું પાણી મફત લે’ (૧૭)

      • “માલિક ઈસુ આવો” (૨૦)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો