“દેવમય શાંતિના સંદેશવાહકો” ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં ભલે પધારો
યહોવાહના સાક્ષીઓના ત્રણ દિવસના મહાસંમેલનની આ શૃંખલા નવી દિલ્હીમાં
ઓક્ટોબર ૧૧થી શરૂ થાય છે. ભારતમાં કુલ ૧૫ મહાસંમેલનો ગોઠવવામાં આવ્યાં છે!
બાઇબલમાંની ઘણી પ્રેરક રજૂઆતો અને વ્યવહારુ દૃશ્યો ચૂકશો નહિ.
અને ન્યાયાધીશ ગિદઓન અને એની નાની ટુકડીના નિર્ભય સાહસો પર આધારિત પૂરા
વેશભૂષાવાળા ડ્રામાનો પણ આનંદ માણો.—ન્યાયાધીશ, અધ્યાયો ૬ અને ૭.
બધા સત્રો વિનામૂલ્ય છે. નીચેની યાદીમાંના તમારી નજીકના કોઈ પણ શહેરમાંના મહાસંમેલનમાં હાજરી આપો:
૧૯૯૬-૯૭ ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનના સ્થળો
ઓક્ટોબર ૧૧-૧૩
નવી દિલ્હી (હિન્દી/અંગ્રેજી)
ઓક્ટોબર ૨૫-૨૭
પણજી, ગોવા (કોંકણી/અંગ્રેજી)
નવેમ્બર ૧-૩
શિમોગા (કન્નડ)
નવેમ્બર ૧૫-૧૭
મુંબઈ (હિન્દી/અંગ્રેજી)
નવેમ્બર ૨૨-૨૪
બેંગલોર (તામિલ/અંગ્રેજી)
પુના (હિન્દી/અંગ્રેજી)
નવેમ્બર ૨૯-ડિસેમ્બર ૧
હૈદરાબાદ (તેલુગુ/અંગ્રેજી)
ડિસેમ્બર ૬-૮
આણંદ (ગુજરાતી)
પોર્ટ બ્લેર (હિન્દી)
ડિસેમ્બર ૧૩-૧૫
કલકત્તા (બંગાળી/હિન્દી/અંગ્રેજી)
ડિસેમ્બર ૧૮-૨૦
ઢાકા (બંગાળી)
ડિસેમ્બર ૨૦-૨૨
સિલિગુડી (હિન્દી/નેપાળી)
ડિસેમ્બર ૨૭-૨૯
મદુરાઈ (તામિલ)
મદ્રાસ (તામિલ/અંગ્રેજી)
કોટ્ટાયમ (મલયાલમ)
જાન્યુઆરી ૩-૫
કાલીકટ (મલયાલમ)
ઓક્ટોબર ૧૧-૧૩
નવી દિલ્હી (હિન્દી/અંગ્રેજી)
નવેમ્બર ૧૫-૧૭
મુંબઈ (હિન્દી/અંગ્રેજી)
ડિસેમ્બર ૬-૮
આણંદ (ગુજરાતી)
પોર્ટ બ્લેર (હિન્દી)
ડિસેમ્બર ૨૭-૨૯
મદુરાઈ (તામિલ)
મદ્રાસ (તામિલ/અંગ્રેજી)
કોટ્ટાયમ (મલયાલમ)
ઓક્ટોબર ૨૫-૨૭
પણજી, ગોવા (કોંકણી/અંગ્રેજી)
નવેમ્બર ૨૨-૨૪
બેંગલોર (તામિલ/અંગ્રેજી)
પુના (હિન્દી/અંગ્રેજી)
ડિસેમ્બર ૧૩-૧૫
કલકત્તા (બંગાળી/હિન્દી/અંગ્રેજી)
જાન્યુઆરી ૩-૫
કાલીકટ (મલયાલમ)
નવેમ્બર ૧-૩
શિમોગા (કન્નડ)
નવેમ્બર ૨૯-ડિસેમ્બર ૧
હૈદરાબાદ (તેલુગુ/અંગ્રેજી)
ડિસેમ્બર ૨૦-૨૨
સિલિગુડી (હિન્દી/નેપાળી)