એઈડ્સ મહામારી ચાલુ રહ છે
કરણ પશ્ચિમ યુનાઈટેડ સ્ટેટ્સમાં ઉછરી હતી.a યહાવાહની એક સાક્ષી તરીકે, તણ પાતાની યુવાનીમાં ઊંચ નતિક ધારણા પાળ્યાં હતાં. વષ ૧૯૮૪માં, ત ૨૩ વષની હતી ત્યારે, તણ બીલ સાથ લગ્ન કયા, કે જે બ જ વષથી યહાવાહના સાક્ષી બન્યા હતા. તઆ એક છાકરા અન એક છાકરી, એમ બ બાળકાથી આશીવાદીત થયા હતા.
વષ ૧૯૯૧ સુધીમાં તા, તઆના પ્રમ ખૂબ જ ગાઢ બન્યા હતા, અન તઆ સંતુષ્ટ અન સુખી હતા. એ વષના અંત, બીલન તની જીભ સફેદ ચાંદાં શરૂ થયાં અન થતા જ રહ્યાં. ત ડાક્ટર પાસ ગયા.
એના થાડા જ સમય પછી, કરણ અન બાળકા બહાર સૂકાં પાંદડાં વીણતાં હતાં. બીલ આસરીના પગથિય બઠા અન તણ કરણન તની બાજુમાં બસવા બાલાવી. તણ પાતાના હાથ તની કમર ફરત વીંટાળ્યા અન આંખામાં આંસુસહિત કહ્યું કે ત તન ખૂબ જ ચાહ છે અન તની સાથ હંમશ માટે જીવવા માંગ છે. તા પછી રડવાની શું જરૂર છે? ડાક્ટરન શંકા છે કે બીલન એચઆઈવી વાયરસના ચપ લાગ્યા છે, કે જે વાયરસ એઈડ્સમાં પરિણમશ.
કુટુંબ માટે એ કસાટીના સમય હતા. બીલ અન કરણનાં પરિણામ પાઝિટિવ હતાં. બીલ યહાવાહના સાક્ષી બન્યા એ પહલાં તન ચપ લાગ્યા હતા; પરિણામ, તના ચપ કરણન પણ લાગ્યા. બાળકાનાં પરિણામા નગટિવ હતાં. ત્રણ વષની અંદર જ બીલ મરી ગયા. કરણ કહ છે: “જેન તમ ખૂબ ચાહતા હાવ અન જેની સાથ જીવનભર રહવા ઇચ્છતા હાવ, ત એકવખતના સાહામણા પુરુષન ધીમ ધીમ સૂકલકડી થયલા અન હાડકાંન ચામડી વળગી રહલી હાય એવા જોવા કેવું લાગ એ કઈ રીત વ્યક્ત કરવું એની મન ખબર પડતી નથી. હું રાતાની રાત રડી હતી. ત અમારી દશમી લગ્નતિથિના ત્રણ મહિના પહલાં જ મરી ગયા. ત એક સારા પિતા અન સારા પતિ હતા.”
ડાક્ટરે કરણન કહ્યું હતું કે ત થાડા જ વખતમાં મરણ પામશ છતાં, ત હજુ પણ જીવતી છે. ચપ એઈડ્સના પ્રાથમિક તબક્કાએ પહોંચ્યા છે.
કરણ હમણાં એચઆઈવી/એઈડ્સ સાથ જીવતા લગભગ ૩ કરાડ લાકામાંની એક છે કે જેઆની સંખ્યા આસ્ટ્રેલિયા, આયલન્ડ, અન પરાગ્વની કુલ વસ્તી કરતાં વધુ છે. અંદાજ બતાવ છે કે આફ્રિકામાં ૨ કરાડ ૧૦ લાખ એના ભાગ બન્યા છે. યુનાઈટેડ નશન્સના અંદાજ મુજબ, આ સદીના અંત સુધીમાં તા આ સંખ્યા ૪ કરાડ લાકાના આંક વટાવી જશ. એક યુએન અહવાલ જણાવ છે કે આ રાગ ઇતિહાસની સાથી માટી મહામારીઆમાંની એક છે. જગતના જાતીયતામાં પ્રવૃત્ત ૧૫થી ૪૯ ઉંમરના પુખ્તામાંથી, ૧૦૦માંથી ૧ વ્યક્તિન એચઆઈવીના ચપ લાગ્યા છે. તમ છતાં, ૧૦માંથી ફ્કત ૧ન જ ખબર છે કે તઆન ચપ લાગ્યા છે. આફ્રિકાના કેટલાક ભાગામાં, ૨૫ ટકા પુખ્તાન ચપ લાગ્યા છે.
એવા અંદાજ કાઢવામાં આવ્યા છે કે વષ ૧૯૮૧માં મહામારીની શરૂઆત થઈ ત્યારથી, એઈડ્સના કારણ ૧ કરાડ ૭૦ લાખ લાકા મરણ પામ્યા છે. એવા અંદાજ કાઢવામાં આવ્યા છે કે ફક્ત ૧૯૯૭માં જ, લગભગ ૨૩ લાખ લાકા મરણ પામ્યા છે. તમ છતાં, એઈડ્સ સામ લડત આપવામાં થાડાં આશાવાદી કારણા નજરે પડ્યાં છે. ભૂતકાળનાં થાડાં વષા દરમિયાન, ધનાઢ્ય દેશામાં નવા એઈડ્સ કેસામાં થાડા ઘટાડા નોંધાયા છે. વધુમાં, આશાસ્પદ દવાઆ એચઆઈવીથી અસરગ્રસ્ત લાકાન સારા સ્વાસ્થ્ય અન લાંબા જીવનની આશા આપ છે.
તમ એઈડ્સથી પાતાનું રક્ષણ કઈ રીત કરી શકા? શું એની સારવાર કરવામાં અન નાબૂદ કરવામાં કાઈ આધુનિક વિકાસ થયા છે? શું કદી પણ આ રાગન નાબૂદ કરવામાં આવશ? આ પ્રશ્નાના જવાબા હવ પછીના લખામાં જોવા મળે છે.
[Footnotes]
a નામા બદલવામાં આવ્યાં છે.