બાઇબલનું દૃષ્ટિબિંદુ
પ્રાણીઆ પ્રત્ય ક્રૂરતા—એમાં શું ખાટું છે?
મધ્ય અમરિકાના રમતગમતના મદાનમાં, બધાની આંખા એક લાલ, અન બીજો સફેદ, એમ બ કૂકડા પર જડાઈ ગઈ હતી. લાલ કૂકડાએ એના પગમાં બાંધલા ધારદાર અસ્ત્રા જેવા ચપ્પુથી સફેદ કૂકડા પર હુમલા કયા એમ, સમગ્ર ટાળું કિકિયારીઆ પાડી ઊઠ્યું. રેફરીએ બંન કૂકડા ઉપાડી લીધા. સફેદ કૂકડા હવ લંગડાતા, અધમૂઆ થઈ ગયા, અન એમાંથી લાહી વહતુ હતું. કૂકડાના ખલ પૂરા થયા.
દક્ષિણ ફિલિપાઈન્સમાં, બ ઘાડાઆન લડાવવા માટે આમન-સામન લાવવામાં આવ્યા. દશકા એ ધિક્કારજનક રમત નિહાળી રહ્યા હતા તમ, ઘાડાઆ કાન, ગળું, માઢું, અન શરીરના બીજા ભાગા પર એકબીજા દ્વારા કરડવાની યાતના ભાગવી રહ્યા હતા. જોકે, બંન ઘાડા મદાન છાડે ત્યારે જીવંત હશ છતાં, એમાંના એક ક્યાં તા અપંગ કે આંધળા બની ગયા હશ, કે પછી માર ખાવાન કારણ ત છેવટે મરી પણ જશ.
રશિયામાં બ કૂતરાઆન લડાવવામાં આવ છે. ટૂંક સમયમાં જ, આંખા ફાડી નંખાઈ, અન કાન ચીરી નંખાયા, પગ લંગડા થઈ ગયા તમજ જ્યાં ત્યાં ચીરાયલા શરીરમાંથી લાહીના રેલા નીકળવા માંડ્યા.
સદીઆથી માણસ એક પ્રાણીન બીજાની સાથ રમતગમતના નામ લડાવ્યા છે, જેની પાછળ માટા ભાગ જુગાર હાય છે. આ લડાઈઆમાં બળદની લડાઈ, જાનવરના શિકાર કરવા, અન વળી કરાળિયાની લડાઈ પણ હાય છે. એ ઉપરાંત, ઘણા પ્રાણીઆન વિજ્ઞાનના નામ પણ યાતના સહવી પડે છે. વધુમાં, જાણીજોઈન કે અજાણતા, ઘણા માલિકા પૂરતી કાળજી ન લતા હાવાન કારણ, અગણિત જાનવરાન સહવું પડે છે.
અમુક દેશામાં, પ્રાણીઆ સાથના વતન માટે અન નિર્દયીપણાન બંધ કરવા કાયદાઆ હાય છે. છેક ૧૬૪૧માં, માસ્સાશુશટ્સ બ કાલાનીએ “શરીરની સ્વતંત્રતા”ની રચના કરી, જેમાં જણાવવામાં આવ્યું: “કાઈ પણ માણસ પશુપંખી, જેઆ સામાન્ય રીત માણસના ઉપયાગના છે, તઆ પર જુલમ ગુજારવા નહિ, કે નિર્દય રીત વતવું નહિ.” ત્યારથી, કાયદા ઘડવામાં આવ્યા, અન સમાજોન માહિતગાર કરવામાં આવ્યા કે પ્રાણીઆ પ્રત્ય નિર્દયી ન બન.
તમ છતાં, આવી ઘાતકી રમતના ઘણા ચાહકા પાતાન પ્રાણીઆ પ્રત્ય નિર્દયી બનવાના ગુનગાર ગણતા નથી. કેટલાક તા વળી જે પ્રાણીઆન નિર્દયી રીત યાતના પામીન મરી જવા દે છે, તઆન ખૂબ જ ચાહતા હાવાના દાવા કરે છે. કૂકડાની લડાઈના ચાહકા દાવા કરે છે કે તઆના કૂકડા રાંધવા માટેના કૂકડા કરતા વધારે જીવ છે—કેવી ભૂલભરેલી દૃષ્ટિ!
નિર્દય બનવું શા માટે ખાટું છે?
દેવ આપણન પ્રાણીઆના ઉપયાગ કરવા દે છે. બાઇબલના સિદ્ધાંતા આપણન ખારાક, પહરવશ, કે રક્ષણ માટે પૂરું પાડવા પ્રાણીઆન મારવા દે છે. (ઉત્પત્તિ ૩:૨૧; ૯:૩; નિગમન ૨૧:૨૮) તમ છતાં, દેવની નજરમાં જીવન પવિત્ર છે. પ્રાણીઆ પરના આપણા અધિકાર સમતુલામાં ચલાવવાના છે, જે જીવન પ્રત્ય આદર બતાવ. બાઇબલ નિમ્રાદ નામના માણસન દાષિત ઠરાવ છે, જે પ્રાણીઆ અન કદાચ માનવીઆના પણ રામાંચ માટે શિકાર કરતા હતા—ઉત્પત્તિ ૧૦:૯.
ઈસુએ પ્રાણીઆ માટેની દેવની કાળજી આ શબ્દામાં બતાવી: “શું પાંચ ચકલી બ પસ વચાતી નથી? તા પણ દેવની દૃષ્ટિમાં તઆમાંની એકે વિસારેલી નથી.” (લુક ૧૨:૬) તમજ, યહાવાહ દેવ, સવ પ્રકારની દુષ્ટતાથી ભરેલા શહરના નાશ કરવાના પાતાના વિચાર બદલ્યા ત્યારે કહ્યું: “આ માટું નગર નીનવહ કે જેની અંદર એક લાખ વીસ હજાર એવા લાક છે . . . વળી જેની અંદર ઘણાં ઢારઢાંક છે, તના પર મન દયા ન આવ?” (યૂના ૪:૧૧) દેખીતી રીત જ, ત પ્રાણીઆન મન ફાવ તમ ઉપયાગમાં લવાની નકામી ચીજ ગણતા નથી.
ઈસ્રાએલીઆન નિયમા આપતી વખત, દેવ તઆન પ્રાણીઆની યાગ્ય દેખભાળ કરવાનું શીખવ્યું. તમણ તઆન આજ્ઞા આપી કે રખડતાં પ્રાણીન એના માલિક પાસ લઈ જવું, અન દુઃખી પ્રાણીન મદદ કરવી. (નિગમન ૨૩:૪, ૫) માનવીઆની જેમ જ, પ્રાણીઆન પણ સાબ્બાથના લાભ મળતા હતા. (નિગમન ૨૩:૧૨) ખતીમાં વપરાતા પ્રાણીઆ સાથ યાગ્ય રીત વતવાના નિયમા પણ હતા. (પુનર્નિયમ ૨૨:૧૦; ૨૫:૪) દેખીતી રીત જ, પ્રાણીઆની કાળજી, દેખરેખ રાખવાની હતી, કંઈ દુરુપયાગ કરવાના ન હતા.
નીતિવચન ૧૨:૧૦ દેવનું દૃષ્ટિબિંદુ સાફ સાફ બતાવ છે: “નકીવાન માણસ પાતાના પશુના જીવની દરકાર રાખ છે; પણ દુષ્ટની દયા ક્રૂરતા સમાન છે.” એક બાઇબલની સમાલાચના આ કલમના અનુવાદ આમ કરે છે: “ભલા માણસ મૂંગા પશુ પર પણ દયા બતાવ છે, પરંતુ ભૂંડા માણસ નિર્દય છે, ભલન પાત સાથી દયાળુ છે, એમ ત ધારતા હાય.”—વિલિયમ મકડાનાલ્ડ દ્વારા બીલીવસ બાઇબલ કામન્ટરી.
ભલા માણસ પશુપંખી પ્રત્ય દયા બતાવ છે અન તઆની જરૂરિયાત જાણવાના પ્રયત્ન કરે છે. દુષ્ટ એમ કહતા હાય શકે કે પાત પ્રાણીઆના ચાહક છે, છતાં, તની “દયા” તા ખરેખર નિર્દયતામાં જ પરિણમ છે. તના કાયા તના મનના સ્વાર્થી હતુ બતાવી દે છે. પ્રાણીઆન એકબીજા સાથ લડાવી મારીન પસા જીતવાના ધંધા કરનારાઆન આ કેવું બંધબસ છે!
પશુપક્ષીઆ માટે છુટકારા
સાચું, દેવના અસલ હતુ એ હતા કે માણસ “સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઆ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઆ પર અમલ” ચલાવ. (ઉત્પત્તિ ૧:૨૮) પ્રાણીઆ પ્રત્ય નિર્દયી બનવાન એ હતુમાં કાઈ જ સ્થાન નથી. પ્રાણીઆ પ્રત્યની નિર્દયતા કાયમ ચાલ્યા કરશ નહિ. દેવ સવ બિનજરૂરી યાતનાના અંત લાવશ એવું માનવા આપણી પાસ કારણ છે. પરંતુ કઈ રીત?
દેવ દુષ્ટ અન નિર્દયી લાકાના વિનાશ કરવાનું વચન આપ છે. (નીતિવચન ૨:૨૨) પ્રાણીઆ વિષ, હાશીઆ ૨:૧૮ કહ છે: “ત દિવસ હું તઆન વાસ્ત વનચર જાનવરાની સાથ, ખચર પક્ષીઆની સાથ તથા જમીન પર પટે ચાલનાર પ્રાણીઆની સાથ ઠરાવ કરીશ; . . . ન તઆન નિભયપણ સુવાડીશ.” એ સમયનું જીવન કેવું અદ્ભુત હશ, જ્યારે શાંતિપૂણ પરિસ્થિતિથી ફક્ત ન્યાયી માનવીઆ જ નહિ પરંતુ પ્રાણીઆ પણ લાભ પામશ!
[Caption on page ૨૬]
ફ્રાંન્સીસ્કા ગાયા દ્વારા “ગામમાં બળદની લડાઈ”