વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧૨/૮ પાન ૨૧-૨૪
  • વિકટારિયા સરાવર - આફ્રિકાના ખાળામાં વિશાળ દરિયા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિકટારિયા સરાવર - આફ્રિકાના ખાળામાં વિશાળ દરિયા
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • નાઈલના ઉદ્‍ભવ
  •     સરાવર પરનું જીવન
  • પાણીનાં જીવજંતુઆ
  • સરાવરન જોખમ
  • ગુલાબી સરોવર?
    સજાગ બનો!—૨૦૦૬
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧૨/૮ પાન ૨૧-૨૪

વિકટારિયા સરાવર - આફ્રિકાના ખાળામાં વિશાળ દરિયા

સજાગ બના!ના કૅન્યામાંના ખબરપત્રી તરફથી

વષ ૧૯૫૮માં, એક અંગ્રજ આફ્રિકાના સાથી અંદરના ભાગમાં, જંગલ અન નિર્જન જગ્યાએ જઈ રહ્યા હતા. ત થાડા આફ્રિકન મજૂરા સાથ પ્રવાસ કરતા હતા. માંદગી, થાક, અન અચાક્કસતા હાવા છતાં તણ પાતાના માણસાન આગળ ધપવા જણાવ્યું. એ જૉન હનીંગ સ્પક, મળવું મુશ્કેલ એવા​—⁠નાઈલના ઉદ્‍ભવન શાધતા હતા.

અરબસ્તાનના ગુલામાના વપારીઆ જેન યુકરેવ કહતા હતા એ વિશાળ પાણી વિષની કથાઆન સાંભળીન સ્પક એટલા ઉત્તજિત થઈ ગયા કે તણ ઝાડી-ઝાંખરાવાળા અંત વગરના જણાતા પ્રદેશની પાર જવા સંઘષ કયા. છેવટે, ૨૫ દિવસ કૂચ કયા પછી પ્રવાસીઆના નાનાં વૃંદન અદ્‍ભુત બાબત જોવા મળી. તઆ સમક્ષ, પાતાની આંખ ખેંચીન જોતા આંખામાં સમાય નહિ એટલા વિશાળ ચાખ્ખા પાણીના દરિયા હતા. સ્પકે પાછળથી લખ્યું: “મન વધુ શંકા ન રહી કે મારા પગ નીચ જે સરાવર છે એ જ કુતૂહલજનક નદીન જન્મ આપનાર છે, આ એજ ઉદ્‍ભવ છે કે જે ઘણા અનુમાનાના વિષય છે, અન ઘણા સંશાધનકતાઆના ધ્યય છે.” તણ પાતાની શાધનું નામ એ સમય ઇંગ્લૅંડમાં રાજ કરી રહલી રાણીના માનમાં​—⁠વિક્ટારિયા પાડ્યું.

નાઈલના ઉદ્‍ભવ

આજે એ વિક્ટારિયા સરાવર જગતના ચાખ્ખા પાણીનું બીજું માટું સરાવર તરીકે પ્રખ્યાત છે​—⁠દક્ષિણ અમરિકામાં લક સુપીરીયર સરાવર વિસ્તારની દૃષ્ટિએ જગતમાં સાથી માટું છે. વિષુવવૃત્તીય સૂયમાં વિરાટકાય અરીસા ચળકતા હાય તમ, વિક્ટારિયા સરાવરની સપાટ, કાચ જેવી સપાટી ૬૯,૪૮૪ ચારસ કિલામીટરના વિસ્તાર આવરે છે. ઉત્તરના ભાગ પરથી ભૂમધ્ય રેખા પસાર થાય છે, અન ગ્રટ રીફ્ટ વલીની પૂવ અન પશ્ચિમની વચ્ચ આવલું છે, એના માટા ભાગ ટાન્ઝાનિયા અન યુગાન્ડામાં છે, અન એના કિનારા કૅન્યામાં છે.

સરાવરના મુખ્ય પ્રવશમાગ ટાન્ઝાનિયામાં કાગરા નદી છે, જે એના પાણીન રૂવાન્ડાના પહાડામાંથી ભગું કરે છે. તમ છતાં, વિક્ટારિયામાં આવતા પાણીના માટા ભાગના પ્રવાહ વરસાદ પડવાથી આવ છે કે જે વિશાળ ઢાળાવવાળા વિસ્તારમાં ભગું થાય છે, કે જે ભૂમિ સપાટીના ૨,૦૦,૦૦૦ ચારસ કિલામીટર કરતાં વધુ સુધી વિસ્તરેલું છે. સરાવરના બહાર નીકળવાના એક માત્ર માગ જીનજા, યુગાન્ડામાં છે. એ જગ્યાએથી પ્રવાહ ધસીન ઉત્તર તરફ જાય છે અન સફેદ નાઈલન જન્મ આપ છે. જોકે વિક્ટારિયા સરાવર ફક્ત નાઈલ નદીના જ ઉદ્‍ભવ નથી, એ વિશાળ પાણીનું જળાશય છે કે જે સતત ચાખ્ખા પાણીના પ્રવાહ જાળવી રાખ છે અન જીવન બચાવવા ઈજિપ્ત સુધીના બધા લાકાન પાણી પૂરું પાડે છે.

    સરાવર પરનું જીવન

નાની હાડીના ઉડતા સફેદ સઢ પતંગિયાની એક પાંખ જેવા લાગ છે, જેનાથી હાડી સરાવરની સપાટી પર ધીમ ધીમ સરકે છે. આજુબાજુથી આવતા સતત પવનથી ખેંચાઈન, નાની હાડી સરાવરની મધ્ય સરકે છે. મધ્યાહ્‍ન પવન બદલાય છે અન હાડી જ્યાંથી આવી હતી ત્યાં પાછી જાય છે. આ નિત્યક્રમ હજારા વષાથી સરાવરના માછીમારા દાહરાવ છે.

ગામા અન નાનાં ગામા, પાતાનાં કથ્થાઈ રંગનાં છાપરાઆથી વિક્ટારિયાના કિનારાન શણગારે છે. નાઈલના આસપાસના લાકા માટે, માછલી મુખ્ય ખારાક છે, અન તઆ પાતાના દૈનિક ખારાક માટે સરાવર પર આધારિત છે. માછીમારાના દિવસ સૂય ઉગતા પહલાં શરૂ થાય છે. પુરુષા પાતાની નાની હાડીઆમાં ભરાઈ ગયલું પાણી કાઢે છે અન સરાવરમાં જવા તયાર થાય છે. એકરાગ ગાતા, તઆ ઊંડા પાણીમાં હલસાં મારે છે અન જીણ થઈ ગયલાં સઢન ઊંચ ચઢાવ છે. સ્ત્રીઆ નાની હાડીઆ નજરથી અદૃષ્ય થાય ત્યાં સુધી કિનારેથી જુએ છે. તરત તઆ પાછી આવ છે, કેમ કે તઆએ ઘણું કામ કરવાનું હાય છે.

છીછરાં પાણીમાં બાળકા છબછબિયા કરે છે અન રમ છે ત્યારે, સ્ત્રીઆ સરાવરમાં કપડાં ધૂએ છે અન પીવાનું પાણી ભરે છે. છેવટે, પાણીના કિનારે તઆનું કામ પૂરું થાય છે. માટીના માટલામાં પાણી ભરી એન સાવચતીથી પાતાના માથા પર મૂકે છે, બાળકાન પાતાની પીઠ પર બાંધ છે, અન બંન હાથ ધાયલાં કપડાંની પાટલીઆ ઊંચકીન, સ્ત્રીઆ ધીમ ધીમ પાતાના ઘર તરફ જાય છે. ત્યાં તઆ અનાજ અન કઠાળન નાના બગીચામાં વાવ છે, બળતણનાં લાકડાં ભગાં કરે છે, અન ગાયનું છાણ અન રાખન ભગી કરી પાતાના માટીના ઘરન સમારે છે. કિનારાથી થાડે દૂર, સ્ત્રીઆ વનસ્પતિના રેશાન ભગા કરીન કુશળતાપૂવક મજબૂત દારડું અન સુંદર ટાપલીઆ બનાવ છે. હાડી બનાવવા લાકડાન વચ્ચથી પાલું રાખવા કુહાડીથી ઘા મારે છે ત્યારે હવામાં પડઘા પડે છે.

દિવસ પૂરા થવા આવ છે તમ, સ્ત્રીઆની નજર ફરી ચાખ્ખા પાણીના વિશાળ દરિયા તરફ જાય છે. વિશાળ સમુદ્ધમાં સફેદ સઢના છેડા પુરુષા પાછા આવી રહ્યા છે એની નિશાની છે. તઆ પાતાના પતિન જોવાની અન તઆ સાથ લાવનાર માછલીઆ મળવવાની આતુરતાપૂવક રાહ જુએ છે.

સરાવરના કિનારાઆ અન ટાપુઆ પરના આ નાના સમાજ મુલાકાતીઆન આવકારે છે કે જેઆ શાંતિના સંદેશા આપ છે. પગપાળા અન હાડી દ્વારા, દરેક ગામ અન નાનાં ગામાન પહોંચી વળવામાં આવ છે. લાકા નમ્ર અન સાંભળવા આતુર હાય છે. ખાસ કરીન તઆ પાતાની નીઆટીક અન બન્ટુ ભાષાઆમાં છપાયલાં બાઇબલ સાહિત્યા વાંચવાં ઉત્તજના અનુભવ છે.

પાણીનાં જીવજંતુઆ

વિક્ટારિયા સરાવરમાં ૪૦૦ કરતાં વધુ જાતની માછલીઆ જીવ છે, જેમાંની ઘણી જગતમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. સાથી વધુ સામાન્ય જૂથપ્રકારન સીચલીડ કહવામાં આવ છે. આ રંગીન નાની માછલીન ઘણાં વણનાત્મક નામા છે, જેમ કે ફ્લમબક, પીન્ક ફ્લશ, અન કીસુમુ ફ્રાગમાઉથ. અમુક સીચલીડ અસામાન્ય રીત પાતાના નાનાં બચ્ચાઆન રક્ષ છે. ભય જણાય છે ત્યારે, માબાપ માછલી પાતાનું મોં પહાળું કરે છે અન નાનાં બચ્ચાં પાતાનું રક્ષણ કરવા મોંના પાલા ભાગમાં ઘુસી જાય છે. જોખમ જતું રહ પછી, એ એઆન બહાર થૂંકી નાખ છે અન એઆ પાતાની સામાન્ય સ્થિતિ ધારણ કરે છે.

વિક્ટારિયા સરાવર ભવ્ય અન જુદાં જુદાં પ્રકારનાં જળચર પક્ષીઆનું ઘર છે. ગ્રબ, કારમારાન્ટ્‌સ, અન એનહીનગા રુફા પાણીમાં ડૂબકી મારે છે અન પાતાની પાતળી ચાંચથી કુશળતાપૂવક માછલીન પકડી લ છે. ક્રાન્સ, હરાન્સ, સ્ટાર્ક, અન સ્પુનબીલ્સ, કિનારાએ હિલચાલ કયા વગર ઉભા રહીન મધ્ય ફલાંગ ભરે છે, અજાણી માછલી એ જગ્યાએ તરે એની ધીરજથી રાહ જુએ છે. ઉપર આકાશમાં જોતાં, જલકુકડીનું ટાળું માટા પટવાળા ગ્લાયડર જેવું લાગ છે. ટાળામાં સાથ તરે છે ત્યારે, એઆ માછલીઆનાં ટાળાન ઘરી લ છે અન પાતાની ટાપલી જેવી ચાંચમાં ભરાવી દે છે. તાપણ આકાશનું સવાચ્ચ સ્થાન તા, એની મજબૂત પાંખાન લીધ ગરૂડ પક્ષીન જ મળે છે. પાણીની ઉપર કાઈ ઝાડની ડાળીથી નીચ આવીન, પાણીની સપાટી પરથી માછલીઆન સરળતાથી પકડી લ છે. ચળકતા રંગીન પક્ષીઆ પપાઈરસ કે જે સરાવરની ચારેબાજુ જોવા મળે છે એની ડાળીઆ પર પાતાના માળા બાંધ છે, અન આ પક્ષીઆના ટાળાઆની ચીચીયારીઆ કિનારા નજીકના અકાશીયા જંગલમાં પણ સંભળાય છે.

સવારે અન સાંજે, હીપાપાટેમસના કણસવાના અવાજ સરાવરની સ્થિરતાના ભંગ કરે છે. બપારે એઆ કિનારે સૂઈ જાય છે ત્યારે, એઆના અડધા ભાગ છીછરા પાણીમાં અન અડધા બહાર હાવાથી નાના ખડક જેવું લાગ છે. સરાવર કિનારાના લાકા નાઈલના મગરના ભયથી હંમશા સાવધ હાય છે. એમાંના થાડા હજુપણ વિક્ટારિયા સરાવરમાં છે, જોકે એમાંના માટા ભાગનાઆન તા માણસાએ મારી નાખ્યા છે.

સરાવરન જોખમ

જોન સ્પકની નજર પ્રથમ વિક્ટારીયા પર પડી ત્યારથી આફ્રિકાની વસ્તી વધવા માંડી છે. સરાવરના કિનારે રહતા ૩ કરાડ લાકા પાતાના જીવનનિવાહ માટે એના ચાખ્ખા પાણી પર આધાર રાખ છે. ભૂતકાળમાં સ્થાનિક માછીમારા માછલીઆ પકડવાની પરંપરાગત રીત વાપરતા હતા. વણલા માછલીના પાસા, પપાઈરસની જાળી, હૂક, અન ભાલા સાથ સજ્જ થઈન, તઆન જે જોઈતુ હાય ત પકડતા હતા. આજે, જાળની શરૂઆતથી અન નાઈલાનની જાળી કે જે વધુ અંતરન આવરી અન ઊંડા પાણીમાંથી કેટલાય ટન માછલી ખેંચી શકે છે, તથી વધુ પડતી માછલી પકડવાથી સરાવરના પયાવરણન ધમકી ઊભી થઈ છે.

માછલી પકડવાની આ પરદેશી રીતાન કારણ સરાવરના પયાવરણમાં અસમતાલપણું આવ્યું છે કે જેનાથી સ્થાનિક માછલી પકડવામાં ભય ઊભા થયા છે. ઉપરાંત, પાણીની વલ સરાવરમાં વધુ ભય વધારનાર છે, સપાટી પર તરતી એ વલ કે જેન સુંદર જાંબલી રંગના ફુલ થાય છે. દક્ષિણ અમરિકામાંથી લાવીન નાખલા નકામા છાડ એટલા ઝડપથી વધ છે કે એણ સરાવરના કિનારાના માટા વિસ્તારન અન પ્રવશમાગન ભરી દીધા છે, જે માલના વહાણ, ભાડૂતી હાડી, અન સ્થાનિક માછીમારાની હાડીઆન લાંગરવા કિનારા અન થાંભલાના પ્રવશમાગન અટકાવ છે. સરાવરના ભગા થતા પાણીના વિસ્તારામાંથી જંગલ કાપી નાખવાથી, સરાવરમાં ગંદુ પાણી ઉમરાવાથી, અન આદ્યાગિકરણ થવાથી સરાવરનું ભાવિ જોખમમાં મૂકાઈ ગયું છે.

શું વિક્ટારિયા સરાવર બચશ? એ પ્રશ્ન ચચાના વિષય બન્યા છે, અન કાઈ જાણતું નથી કે કઈ રીત એની ઘણી સમસ્યાઆનું નિરાકરણ આવશ. તમ છતાં, વિક્ટારિયા સરાવર કુદરતી ધ્યાનાકષક છે કે જે દેવનું રાજ્ય “પૃથ્વીના નાશ કરનારા”આના નાશ કયા પછી દેવના રાજ્યમાં પૃથ્વી પર ચાલુ રહશ. (પ્રકટીકરણ ૧૧:૧૮) ત્યાર પછી, માનવજાત હંમશા આફ્રિકાના ખાળામાંના દરિયાની સુંદરતાન માણી શકશ.

માછલી કે જે સરાવરન

ગળી જાય છે

એ તલી છે, ખાઉધરી મનાવૃત્તિવાળી, સંખ્યામાં ઝડપથી વધનારી, અન છ ફુટ જેટલી લાંબી હાય છે. એ શું છે? લટ્‌સ નીલાટીક્સ! સામાન્ય રીત નાઈલ પચ તરીકે જાણીતી એ વિશાળ, ખાઉધરી માછલીન ૧૯૫૦માં વિક્ટારિયા સરાવરમાં નાખવામાં આવી, કે જે સરાવરના પયાવરણ માટે આપત્તિજનક પુરવાર થઈ. લગભગ ૪૦ વષાની અંદર એ સરાવરની ૪૦૦ કરતાં વધુ જુદી જુદી નાની માછલીઆમાંથી લગભગ અડધી માછલીઆ ખાઈ ગઈ છે. આ માટા પ્રમાણમાં લુપ્ત થયલ માછલીઆન કારણ કરાડા સ્થાનિક લાકાના ખારાકન ધમકી ઉભી થઈ છે કે જેઆ નાની ટીલાપિઆ, સીચલીડ્‌સ, અન બીજી જન્મજાત માછલીઆ પર પાતાના કુટુંબનું ભરણપાષણ કરવા આધારિત છે. આ નાની માછલીઆ સરાવરનું પયાવરણ જાળવવા પણ જવાબદાર છે. તઆમાંની કેટલીક ગાકળગાયન ખાઈ જાય છે કે જે પ્રાણીના લાહીના જંતુથી થતા રાગનું કારણ છે, આમ એનાથી આવતી બીમારીન દૂર રાખવા મદદ કરે છે. ઉપરાંત લીલ અન પાણીમાં ઉગતા છાડ કે જે હવ બિનઅંકુશ રીત ફૂલીફાલી રહ્યા છે એન ખાઈ જાય છે. એ છાડન કારણ જે પરિસ્થિતિ ઉભી થઈ છે એન યુટ્રાફિકેશન કહવામાં આવ છે કે જે છાડ સડી જઈન પાણીમાંના આક્સિજનન ઘટાડે છે. આ આક્સિજન વગરના “મૃતજનક” પાણીના વિસ્તારમાં રહતી બીજી ઘણી માછલીઆ મરી રહી છે. હવ માછલીઆ ઘટી રહી હાવાથી, આ ખાઉધરી નાઈલ પચ નવા ખારાક શાધી લીધા છે​—⁠એનાં પાતાનાં બચ્ચાન ખાવાના! એ માછલી કે જે અત્યાર સુધી સરાવરન ખાઈ રહી હતી એ હવ પાતા માટે ધમકીરૂપ બની છે!

[Caption on page ૨૧]

યુ ગા ન્ડા

[Caption on page ૨૧]

કૅ ન્યા

[Caption on page ૨૧]

ટા ન્ઝા નિ યા

[Caption on page ૨૧]

સ રા વ ર વિ ક્ટા રિ યા

[Caption on page ૨૧]

વિક્ટારિયા સરાવરના કિનારા પર સાક્ષી કાય

[Caption on page ૨૨]

વવબર્ડ

[Caption on page ૨૨]

પલીકાન્સ

[Caption on page ૨૩]

ઈગ્રટ

[Caption on page ૨૩]

નાઈલના મગર

[Caption on page ૨૩]

હીપ્પા પર બઠેલા બગલા

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો