વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧૨/૮ પાન ૨૫
  • તમારા હાથન ધૂઆ અન સૂકવા!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારા હાથન ધૂઆ અન સૂકવા!
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • તંદુરસ્ત રહેવાની અમુક રીતો
    સજાગ બનો!—૨૦૧૫
  • ૨. સાધન-સામગ્રી ચોખ્ખી રાખો
    સજાગ બનો!—૨૦૧૨
  • તંદુરસ્ત રહેવાની છ રીતો
    સજાગ બનો!—૨૦૦૩
  • હિંમતવાન બનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧૨/૮ પાન ૨૫

તમારા હાથન ધૂઆ અન સૂકવા!

શરદી અન બીજા ચપા આપણન કઈ રીત લાગ છે? યુ.એસ. ઍસાસિએશન ફાર પ્રાફેશનલ્સ ઈન ઈનફેકશન કંટ્રાલ ઍન્ડ એપીડેમીઆલાજી અનુસાર, આવી લગભગ ૮૦ ટકા બીમારીઆ આપણા હાથ દ્વારા જ ફેલાય છે, હવા દ્વારા નહિ. હકીકતમાં, હાથ ધાવાન સામાન્ય રીત બીમારીન ફેલાવતા અટકાવવાની એક માત્ર સાથી મહત્ત્વની રીત ગણવામાં આવી છે. તા પણ, ઘણા જાજરૂના ઉપયાગ કયા પછી કે પાતાનું નાક સાફ કયા પછી કે જમતા પહલાં હંમશા પાતાના હાથ ધાતા નથી. અલબત્ત, ઘણા લાકા આવા સમયાએ હંમશા પાતાના હાથ ધુએ છે. ઝડપથી, યંત્રવત રીત હાથ ધાયા પછી પણ ચપ માટેની સંભાવના આછી થતી નથી.

યાગ્ય રીત હાથન સૂકવવાનું પણ એટલું જ મહત્ત્વ છે. ઇગ્લૅંડમાં વસ્ટમીનસ્ટર યુનિવસિટીના સંશાધકાએ શાધ્યું કે ઘણા લાકા હાથ ધાયા પછી પૂરેપૂરી રીત સૂકવતા નથી, ખાસ કરીન ગરમ-હવાના ડ્રાયરના ઉપયાગ કયા પછી. ઘણા પાતાના કપડામાં લૂછીન પાતાના હાથ સૂકવ છે. એ હાથ પર રહી ગયલા કાઈપણ જોખમકારક અતિસૂક્ષ્મકીટાણુઆન ફેલાવી શકે. સંશાધકા અનુસાર, ફેંકી દેવાના કાગળના હાથરૂમાલ કે સ્વચ્છ, ઉપયાગમાં નહિ લીધલા કપડાના રૂમાલના ઉપયાગ કરીન પૂરેપૂરી રીત સૂકવવું સારું છે.

ધ યુ.એસ. સન્ટસ ફાર ડિઝીઝ કંટ્રાલ ઍન્ડ પ્રિવન્સન હાથ-ધાવા માટે નીચ પ્રમાણ સલાહ આપ છે:

• હંમશા વહતું ગરમ પાણી અન થાડા સાબુ વાપરા. વહતું પાણી વાપરવાન બદલ ભરેલું વાપરા તા, એ વાસણન ઉપયાગ કયા પછી દરવખત સ્વચ્છ અન કીટાણુંમુક્ત કરા. થાડા ભીના થયલા રૂમાલથી હાથ અસરકારક રીત સ્વચ્છ થશ નહિ.

• સાબુનું ફીણ દેખાય ત્યાં સુધી બંન હાથન ભગા કરીન બરાબર મસળા, લગભગ ૧૫ સકન્ડ સુધી એન મસળ્યા કરા. હાથની આંગળીઆ, હથળીઆ તથા આંગળીઆની વચ્ચ અન નખની અંદર બરાબર ઘસા.

• વહતાં ગરમ પાણી નીચ હાથન વીછળા.

• સ્વચ્છ કાગળના હાથરૂમાલ, કે ઉપયાગ ન કરેલા રૂમાલથી એન લૂછા, અન સ્વચ્છ હાથથી નળ કે રૂમાલ લટકાવવાના સ્ટૅન્ડન અડવાનું ટાળા.

• નળની ચકલીન અડવાથી દૂર રહવા, નળન રૂમાલથી બંધ કરા.

• બાળકાએ પાતાના હાથ મુક્ત રીત વહતા પાણીમાં ધાઈ શકે એ રીત ઊભા રહવું જોઈએ. બાળકન ઉપરનાં પગલાં અનુસરવામાં મદદ કરા, અન પછી તમારા પાતાના હાથ સારી રીત ધુઆ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો