વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g09 જુલાઈ પાન ૧૭
  • વૉટર-પ્રૂફ કમળનું પાન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વૉટર-પ્રૂફ કમળનું પાન
  • સજાગ બનો!—૨૦૦૯
  • સરખી માહિતી
  • વિષય
    સજાગ બનો!—૨૦૦૯
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
સજાગ બનો!—૨૦૦૯
g09 જુલાઈ પાન ૧૭

આનો રચનાર કોણ?

વૉટર-પ્રૂફ કમળનું પાન

◼ સાયન્ટિસ્ટ કહે છે કમળ પાનની રચનાની નકલ કરી શકીએ તો એનાથી ઘણા ફાયદા થાય. જેમ કે, એવા પ્લાસ્ટિકના કપ બનાવી શકાય જે વાપરીએ તોપણ ધોવા ન પડે. એવા કાચ બનાવી શકાય જે વરસાદમાં કોરા રહે. એવા માઈક્રોસ્કોપિક મશીન બનાવી શકાય જે વપરાય તોય ગરમ ન થાય.

જાણવા જેવું: કમળના પાનની સપાટી પર નરી આંખે જોઈ ન શકાય એવા નાનાં નાનાં ટેકરા છે. એ મીણથી ઢંકાયેલા હોવાથી એકદમ વૉટર-પ્રૂફ છે. એટલે પાન પર પાણીનું બુંદ પડે ત્યારે સહેલાઈથી લપસી જાય છે. એની સાથે ધૂળ કે કચરો પણ ધોવાઈ જાય છે.

સાયન્ટિસ્ટ એના જેવી અનેક વૉટર-પ્રૂફ ચીજો બનાવવાનો પ્રયત્ન કરે છે. હાલના માઈક્રોસ્કોપિક મશીન પર પાણી લાગવાથી એ બગડી જાય છે. એવું ન થાય માટે તેઓ કમળનાં પાનની નકલ કરવાની કોશિશ કરે છે. સાયન્સ ડેઈલી નામના મૅગેઝિને આમ કહ્યું કે ‘એની કૉપી કરી શકાય તો વૉટર-પ્રૂફ ચીજો બનાવવાનો કોઈ પાર નહિ હોય!’

વિચારવા જેવું: શું કમળનું પાન જાતે જ આવી ગયું કે કોઈએ બનાવ્યું? (g09 04)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો