વિષય
જાન્યુઆરી - માર્ચ ૨૦૧૦
કુટુંબ સુખી બનાવો કઈ રીતે?
ઘણાં કુટુંબો તકલીફોને લીધે વિખેરાઈ જાય છે. જ્યારે કે ઘણાં કુટુંબો તકલીફોમાં પણ સુખી છે. એની ચાવી શું? આ ખાસ મૅગેઝિન શરૂઆતના લેખોમાં કુટુંબ સુખી બનાવવાની સાત રીત બતાવે છે.
૩ પહેલી રીત: મહત્ત્વનું શું એ પારખો
૫ ત્રીજી રીત: બધું હળીમળીને કરો
૧૦ યુવાનો પૂછે છે મમ્મી-પપ્પાને વધારે સારી રીતે જાણવા શું કરું?
૧૪ સુખી કુટુંબોની ઝલક—પહેલો ભાગ
૨૨ સુખી કુટુંબોની ઝલક—બીજો ભાગ
૨૮ બાઇબલ શું કહે છે શું લગ્ન પહેલાં સાથે રહેવું જોઈએ?
૩૦ વિશ્વ પર નજર
૩૨ આ અંકમાં
વિખરાયેલો માળો—બાળકોનાં કુમળાં દિલ પર થતી અસર ૧૮
માબાપના છૂટાછેડાની અસર નાનાં બાળકો કરતાં યુવાનો પર વધારે પડે છે. શા માટે?
એકલા મા કે બાપ કુટુંબને સુખી બનાવી શકે! ૨૬
જો તમે એકલા હાથે બાળકોને ઉછેરતા હો, તો બાઇબલના સિદ્ધાંતો મદદ કરી શકે!