વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g19 નં. ૧ પાન ૧૬
  • શું તમે કદી વિચાર્યું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે કદી વિચાર્યું છે?
  • સજાગ બનો!—૨૦૧૯
  • સરખી માહિતી
  • સેવાકાર્યમાં JW.ORGના મુખ્ય પેજનો ઉપયોગ કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • ઑડિયો રેકોર્ડિંગનો ઉપયોગ કઈ રીતે કરવો?
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?
    જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?
  • “એકદમ નવી રીત!”
    સજાગ બનો!—૨૦૧૬
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૯
g19 નં. ૧ પાન ૧૬

શું તમે કદી વિચાર્યું છે?

પિતા અને દીકરો jw.org વેબસાઇટ જુએ છે
  • જો ઈશ્વરને આપણી ચિંતા હોય, તો શા માટે તેમણે લાંબા સમયથી દુષ્ટતા અને તકલીફો ચાલવા દીધી છે?

  • કઈ રીતે ખાતરી રાખી શકીએ કે આપણે આ દુનિયાના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ?

  • શા પરથી કહી શકાય કે ઈશ્વરના રાજ્ય વિશે બાઇબલમાં આપેલાં વચનો ચોક્કસ પૂરા થશે?

  • જીવનમાં સારા નિર્ણયો લેવા શું બાઇબલમાંથી આપણને મદદ મળી શકે?

સર્જનહાર આપણને પ્રેમ કરે છે. એટલે તેમણે એ સવાલો અને એના જેવા બીજા સવાલોના જવાબ આપણને આપ્યા છે. એ સવાલોના જવાબ મેળવવા અમારી વેબસાઇટ www.pr2711.com/gu પર જાઓ. બાઇબલ વિશે જાણવા લોકોને મદદ મળે, એ માટે આ વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે.

એ વેબસાઇટ પર અમારી પ્રવૃત્તિઓ, લેખો, ઑડિયો-વીડિયો રેકોર્ડિંગ, અનુભવો, અલગ અલગ સાહિત્ય અને બાઇબલ પણ પ્રાપ્ય છે. બધું સાહિત્ય મફત છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો