વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • gf પાઠ ૨ પાન ૪
  • ઈશ્વર જેવો કોઈ સાથી નથી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વર જેવો કોઈ સાથી નથી
  • સાચા ઈશ્વરને ઓળખો
  • સરખી માહિતી
  • શું તમે યહોવાના મિત્ર બની શકો?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ખુદ ઈશ્વર તમને સાથ આપવા માંગે છે
    સાચા ઈશ્વરને ઓળખો
  • મિત્રો કઈ રીતે બનાવવા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • શા માટે હું મિત્રો જાળવી શકતો નથી?
    સજાગ બનો!—૧૯૯૬
વધુ જુઓ
સાચા ઈશ્વરને ઓળખો
gf પાઠ ૨ પાન ૪

પાઠ ૨

ઈશ્વર જેવો કોઈ સાથી નથી

ઈશ્વર તમારી સંભાળ રાખશે! તે તમારી પ્રાર્થનાઓ સાંભળશે. તમારી બધી જ ચિંતાઓ દૂર કરશે. તમે જોઈ શકશો કે ફક્ત એક જ સાચો ધર્મ છે. ઈશ્વર તમને સારી ટેવો પાળવાની શક્તિ આપશે. (ગીતશાસ્ત્ર ૧૮:૧૮; ૭૧:૫; ૭૩:૨૮) ઈશ્વરનું વચન છે કે તમે પૃથ્વી પર સદા જીવી શકશો. જરા વિચારો કે તમે કદી મરશો જ નહિ!—રોમનો ૬:૨૩.

ઈશ્વરના ભક્તો તમને સાથ આપશે. તેઓ તમને ખૂબ જ પ્યાર બતાવશે. બધા તમારાં ખરાં ભાઈ-બહેનો થશે. ઈશ્વર વિશે તેઓ તમને ઘણું શીખવશે અને તમારા સુખ-દુઃખમાં પણ ભાગ લેશે.

ઈશ્વર આપણાથી મહાન છે. તે હંમેશાં આપણું ભલું ઇચ્છે છે. કોઈ માણસો કે ગુરુઓના કરતાં આપણે ઈશ્વરનું જ સાંભળવું જોઈએ. એમ કરવાથી તમે તેમની છાયામાં રહેશો.—યશાયા ૪૮:૧૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો