વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • th અભ્યાસ ૨૦ પાન ૨૩
  • સારી રીતે પૂરું કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સારી રીતે પૂરું કરો
  • વાંચવાની અને શીખવવાની કળા
  • સરખી માહિતી
  • કલમ સારી રીતે સમજાવો
    વાંચવાની અને શીખવવાની કળા
  • સંદેશો દિલ સુધી પહોંચાડો
    વાંચવાની અને શીખવવાની કળા
  • માહિતી પાળવાનું શીખવો
    વાંચવાની અને શીખવવાની કળા
  • મુખ્ય મુદ્દાઓ ચમકાવો
    વાંચવાની અને શીખવવાની કળા
વધુ જુઓ
વાંચવાની અને શીખવવાની કળા
th અભ્યાસ ૨૦ પાન ૨૩

અભ્યાસ ૨૦

સારી રીતે પૂરું કરો

જણાવેલી કલમ

સભાશિક્ષક ૧૨:૧૩, ૧૪

મુખ્ય વિચાર: સાંભળનારાઓ જે શીખ્યા એ પોતાના જીવનમાં ઉતારે એવું છેલ્લે જણાવો.

કેવી રીતે કરશો:

  • છેલ્લે તમારા વિષયને પાછો ચમકાવો. તમારા વિષયના મુખ્ય વિચારો ફરીથી ટૂંકમાં જણાવો અથવા બીજા શબ્દોમાં ચમકાવો.

  • સાંભળનારાઓ કંઈક કરે એ માટે ઉમંગ જગાડો. વ્યક્તિએ શું કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ એ સમજાવો. તમે જે શીખવો છો એમાં તમને પોતાને વિશ્વાસ છે, ખાતરી છે, શ્રદ્ધા છે એ તમારી વાતમાં દેખાઈ આવવું જોઈએ.

  • તમારા છેલ્લા શબ્દો સાદા અને ટૂંકા રાખો. છેલ્લે કોઈ નવા મુદ્દાઓ ઊભા ન કરો. થોડા શબ્દોથી સાંભળનારાઓને કંઈક પગલાં ભરવાની હિંમત આપો.

    ઉપયોગી સૂચન

    છેલ્લે છેલ્લે ઉતાવળ ન કરો. છેલ્લે તમારો અવાજ ધીરો ન થઈ જાય એનું ધ્યાન રાખો. છેલ્લા વાક્યોથી ખ્યાલ આવી જવો જોઈએ કે તમે હવે તમારી ટૉક કે વાત પૂરી કરવાના છો.

પ્રચારમાં

તમે વાત પૂરી કરો ત્યારે વ્યક્તિએ શું યાદ રાખવું જોઈએ એ ફરી જણાવો. જો વાતચીત ઓચિંતી બંધ કરવી પડે, તો એને કોઈ સરસ વાત કહીને પૂરી કરી દો. વ્યક્તિ ખરાબ રીતે બોલે, તોપણ એવી રીતે જવાબ આપો કે તેને બીજી વખત સાંભળવાનું મન થાય.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો