વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • syr20 પાન ૨
  • ૨૦૨૦ની કુલ સંખ્યા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૨૦૨૦ની કુલ સંખ્યા
  • યહોવાના સાક્ષીઓનો ૨૦૨૦ સેવા વર્ષ અહેવાલ
  • સરખી માહિતી
  • ૨૦૧૯ની કુલ સંખ્યા
    યહોવાના સાક્ષીઓનો ૨૦૧૯ સેવા વર્ષ અહેવાલ
  • ૨૦૨૧ની કુલ સંખ્યા
    ૨૦૨૧ યહોવાના સાક્ષીઓનો સેવા વર્ષ અહેવાલ
  • ૨૦૧૮ની કુલ સંખ્યા
    યહોવાના સાક્ષીઓનો ૨૦૧૮ સેવા વર્ષ અહેવાલ
  • ૨૦૧૭ની કુલ સંખ્યા
    યહોવાના સાક્ષીઓનો ૨૦૧૭ સેવા વર્ષ અહેવાલ
વધુ જુઓ
યહોવાના સાક્ષીઓનો ૨૦૨૦ સેવા વર્ષ અહેવાલ
syr20 પાન ૨

૨૦૨૦ની કુલ સંખ્યા

  • યહોવાના સાક્ષીઓની શાખાઓ: ૮૭

  • અહેવાલ આપનાર દેશો: ૨૪૦

  • કુલ મંડળો: ૧,૨૦,૩૮૭

  • સ્મરણપ્રસંગની હાજરી: ૧,૭૮,૪૪,૭૭૩

  • સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લેનાર: ૨૧,૧૮૨

  • શિખર પ્રકાશકોa: ૮૬,૯૫,૮૦૮

  • સરેરાશ પ્રકાશકો: ૮૪,૨૪,૧૮૫

  • ૨૦૧૯ ઉપર % વૃદ્ધિ: -૦.૬

  • બાપ્તિસ્મા લેનારની કુલ સંખ્યાb: ૨,૪૧,૯૯૪

  • દર મહિને સરેરાશ પાયોનિયરc પ્રકાશકો: ૧૨,૯૯,૬૧૯

  • દર મહિને સરેરાશ સહાયક પાયોનિયર પ્રકાશકો: ૩,૩૮,૫૬૮

  • કુલ કલાકો: ૧,૬૬,૯૯,૦૧,૫૩૧

  • દર મહિને સરેરાશ બાઇબલ અભ્યાસોd: ૭૭,૦૫,૭૬૫

૨૦૨૦ સેવા વર્ષ દરમિયાન,e ખાસ પાયોનિયરો, મિશનરીઓ અને પ્રવાસી નિરીક્ષકો પોતાની સોંપણીમાં કામ કરી શકે માટે યહોવાના સાક્ષીઓએ તેઓ પાછળ આશરે ૧,૭૦૧ કરોડ રૂપિયાનો (આશરે ૨૩.૧ કરોડ ડોલર) ખર્ચ કર્યો છે. આજે દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓની શાખાઓમાં કુલ ૨૦,૯૯૪ સેવકો કામ કરે છે, જેઓ પૂરા સમયની ખાસ સેવામાં જોડાયેલા છે.

a જે વ્યક્તિ નિયમિત રીતે ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવે કે એનો પ્રચાર કરે એને પ્રકાશક કહેવામાં આવે છે. (માથ્થી ૨૪:૧૪) તેઓની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, એ વિશે પૂરી સમજણ મેળવવા jw.org પર હિંદીમાં આ લેખ જુઓ: “पूरी दुनिया में कितने यहोवा के साक्षी हैं?”

b જો વ્યક્તિએ બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બનવું હોય, તો શું કરવું એ વિશે વધારે જાણવા jw.org પર આ લેખ જુઓ: “હું યહોવાનો સાક્ષી કઈ રીતે બની શકું?”

c એક પાયોનિયર સારી શાખ ધરાવનાર અને બાપ્તિસ્મા લીધેલ સાક્ષી હોય છે, જે દર મહિને સ્વેચ્છાએ અમુક ચોક્કસ કલાકો ખુશખબર જણાવે છે.

d વધુ માહિતી માટે jw.org પર આ લેખ જુઓ: “બાઇબલ અભ્યાસ એટલે શું?”

e ૨૦૨૦ સેવા વર્ષ સપ્ટેમ્બર ૧, ૨૦૧૯થી શરૂ થાય છે અને ઑગસ્ટ ૩૧, ૨૦૨૦માં પૂરું થાય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો