વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૭/૧ પાન ૩૦
  • ઑક્ટોબર ૬, ૨૦૦૧ની વાર્ષિક સભા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૬, ૨૦૦૧ની વાર્ષિક સભા
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • સરખી માહિતી
  • ઑક્ટોબર ૬, ૨૦૦૧ વાર્ષિક સભા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ઑક્ટોબર ૭, ૨૦૦૦ની વાર્ષિક સભા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ઑક્ટોબર ૭, ૨૦૦૦ વાર્ષિક સભા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૭/૧ પાન ૩૦

ઑક્ટોબર ૬, ૨૦૦૧ની વાર્ષિક સભા

વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાના સભ્યોની વાર્ષિક સભા ઑક્ટોબર ૬, ૨૦૦૧ના રોજ, યહોવાહના સાક્ષીઓના સંમેલન હૉલ, ૨૯૩૨ કેનેડી બોલવાર્ડ, જર્સી સિટી, ન્યૂ જર્સીમાં ભરવામાં આવશે. ફક્ત સભ્યોની પ્રારંભિક સભા સવારે ૯:૧૫ વાગ્યે શરૂ થશે, ત્યાર પછી સામાન્ય વાર્ષિક સભા સવારે ૧૦ વાગ્યે શરૂ થશે.

ગયા વર્ષ દરમિયાન, પોતાના સરનામામાં કોઈ ફેરફાર થયો હોય તો કોર્પોરેશનના સભ્યોએ જલદી જ સેક્રેટરીની ઑફિસમાં જણાવવું જોઈએ, જેથી જુલાઈ દરમિયાન નોટિસના નિયમિત પત્રો અને દસ્તાવેજો તેઓને પહોંચી શકે.

વાર્ષિક સભાની નોટિસ સાથે અધિકારપત્રો મોકલવામાં આવશે. બની શકે એટલા જલદી એ પાછા મોકલી આપવા જોઈએ, જેથી ઑગસ્ટ ૧ સુધીમાં સંસ્થાના સેક્રેટરીને મળી જાય. દરેક સભ્યએ પોતાનો અધિકારપત્ર ભરીને તાબડતોબ પાછો મોકલી દેવો જોઈએ. એમાં સભ્ય જણાવશે કે તે સભામાં હાજર રહેશે કે નહિ. દરેક અધિકારપત્રમાં ચોક્સાઈ ભરેલી માહિતી આપવી જોઈએ, કેમ કે એના આધારે નક્કી કરવામાં આવશે કે એમાં કોણ હાજર રહેશે.

બિઝનેસ મિટિંગ અને અહેવાલ સહિત આખું સત્ર બપોરે ૧:૦૦ વાગ્યે કે ત્યાર પછી તરત જ પૂરું થશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. ત્યાર પછી બપોરનું સત્ર હશે નહિ. મર્યાદિત જગ્યા હોવાથી ટિકિટ દ્વારા જ પ્રવેશ આપવામાં આવશે. ટેલિફોન લાઈનથી બીજા ઓડિટોરીયમમાં વાર્ષિક સભા સાંભળવાની કોઈ પણ ગોઠવણ કરવામાં આવશે નહિ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો