વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ઑક્ટોબર પાન ૫
  • સોના કરતાં ડહાપણ વધારે કિંમતી છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સોના કરતાં ડહાપણ વધારે કિંમતી છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • મધ મધમાખી તરફથી માણસોને ભેટ
    સજાગ બનો!—૨૦૦૫
  • મીઠુ મધ—કરે તન મનને સાજુ
    સજાગ બનો!—૨૦૦૨
  • ‘જે માણસને ડહાપણ મળે છે તેને ધન્ય છે’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ‘ખરી બુદ્ધિ પોકારે છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ઑક્ટોબર પાન ૫

બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૧૨-૧૬

સોના કરતાં ડહાપણ વધારે કિંમતી છે

ચિત્ર
ત્રાજવાંમાં સોનાના સિક્કા કરતાં વીંટાનું વજન વધારે છે

ઈશ્વર તરફથી મળેલું ડહાપણ કેમ સૌથી કિંમતી છે? જેઓની પાસે એ હોય છે, તેઓ ખરાબ માર્ગે ચઢી જતા નથી અને પોતાનું જીવન બચાવી શકે છે. એની તેઓના વાણી-વર્તન અને કાર્યો પર સારી અસર પડે છે.

ડહાપણ આપણને અભિમાનથી રક્ષણ આપે છે

૧૬:૧૮, ૧૯

  • એક અભિમાની માણસ

    સમજણો માણસ જાણે છે કે ડહાપણ આપનાર યહોવા છે

  • જેઓને સફળતા મળે છે કે પછી વધારે જવાબદારી મળે છે, તેઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતે અભિમાની કે અહંકારી બની ન જાય

ડહાપણ આપણને સારી વાતો કરવા ઉત્તેજન આપે છે

૧૬:૨૧-૨૪

  • એક માણસ બોલે છે અને બીજો સાંભળે છે

    બીજાઓમાં રહેલા સારા ગુણો શોધવા અને એ વિશે સારું બોલવા સમજુ માણસ પોતાનું ડહાપણ વાપરે છે

  • ડહાપણ વાપરીને બોલેલા શબ્દો મનને મનાવનારા અને મધ જેવા મીઠા હોય છે, એમાં કડવાશ કે વિરોધ હોતો નથી

શું તમે જાણો છો?

મધપૂડો

મધ પચાવવું સહેલું છે અને એ તરત જ શક્તિ આપે છે. એમાં મીઠાશ હોવાથી અને દવા તરીકે વપરાતું હોવાથી એ મહત્ત્વનું છે.

જેમ મધ શરીર માટે સારું છે, તેમ સારી વાતો પણ ભક્તિમાં તાજગી આપે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો