વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ એપ્રિલ પાન ૧
  • રજૂઆતની એક રીત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રજૂઆતની એક રીત
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? (T-34 પહેલું પાન)
  • સત્ય શીખવો
  • શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? (T-34 છેલ્લું પાન)
  • રજૂઆત તમારા શબ્દોમાં
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ એપ્રિલ પાન ૧
એક નિષ્ક્રિય બહેન મંડળમાં પાછા ફરે છે, ત્યારે આવકાર આપવામાં આવે છે

મંડળમાં પાછા ફર્યા ત્યારે એક બહેનને આવકાર આપવામાં આવે છે

રજૂઆતની એક રીત

શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? (T-34 પહેલું પાન)

(T-34) | શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?

સવાલ: [તાજેતરમાં બનેલા કોઈ દુઃખદ બનાવનો ઉલ્લેખ કરો અને પત્રિકાનો મુખ્ય વિષય બતાવીને સવાલ પૂછો] આ સવાલનો તમે કેવો જવાબ આપશો: શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? હા? ના? કે કદાચ?

શાસ્ત્રવચન: ગી ૩૭:૯-૧૧

આમ કહો: આ પત્રિકા જણાવે છે કે, દુઃખ-તકલીફોનો અંત આવશે એવો ભરોસો શા માટે રાખી શકાય.

સત્ય શીખવો

ખુલ્લું બાઇબલ

સવાલ: ઈશ્વર આ દુનિયાના બધા કોયડાનો હલ કઈ રીતે લાવશે?

શાસ્ત્રવચન: માથ ૬:૧૦

સત્ય: ઈશ્વરે સ્વર્ગમાં સંપ, શાંતિ અને સલામતી સ્થાપી છે. એવો જ માહોલ તે પૃથ્વી પર પણ લાવશે.

શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? (T-34 છેલ્લું પાન)

શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?

સવાલ: દુનિયામાં ચાલી રહેલી દુષ્ટતાને લીધે મોટા ભાગે નિર્દોષ લોકોએ સહેવું પડે છે. તમને શું લાગે છે, ઈશ્વર આવું શા માટે ચાલવા દે છે?

શાસ્ત્રવચન: ૨પી ૩:૯

આમ કહો: દુઃખ-તકલીફોનો જલદી જ અંત આવશે, એમ માનવાનાં બે કારણો આ પત્રિકામાં જણાવ્યાં છે.

રજૂઆત તમારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો