વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ એપ્રિલ પાન ૬
  • ઈસુ પાસે આપણાં સ્નેહીજનોને સજીવન કરવાની શક્તિ છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ પાસે આપણાં સ્નેહીજનોને સજીવન કરવાની શક્તિ છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • “તારો ભાઈ જીવતો થશે”!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • ઈસુ સજીવન થયા આપણા માટે એનો શો અર્થ થાય?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • ‘હું ઈશ્વરમાં ભરોસો રાખું છું’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • શું તમે માનો છો કે મૂએલાંઓ ફરી જીવશે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ એપ્રિલ પાન ૬
યાઐરસની દીકરીને ઈસુ સજીવન કરે છે

બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૫-૬

ઈસુ પાસે આપણાં સ્નેહીજનોને સજીવન કરવાની શક્તિ છે

૫:૩૮-૪૨

  • એક માતા પોતાની દીકરીની કબર પાસે શોક કરે છે અને ભાવિમાં તેના સજીવન થવાને આશા પર મનન કરે છે

    સ્નેહીજનના મરણ પર શોક કરવાનો એવો અર્થ નથી થતો કે આપણામાં શ્રદ્ધાની ખામી છે (ઉત ૨૩:૨)

  • મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હોય એવા લોકોનો બાઇબલમાં અહેવાલ છે. એના પર મનન કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે કે ગુજરી ગયેલાઓને ભાવિમાં સજીવન કરવામાં આવશે

નવી દુનિયામાં તમે કોને મળવાની આતુરતાથી રાહ જુઓ છો?

એ દૃશ્યની કલ્પના કરો છો ત્યારે, તમારા મનમાં કેવું ચિત્ર ઊભું થાય છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો