બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૭-૮
પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલતા રહો
ઈસુએ કહ્યું હતું: “મારી પાછળ ચાલતો રહે.” આ શબ્દો પરથી શીખવા મળે છે કે, આપણે ભક્તિમાં જરાય પાછી પાની કરવી ન જોઈએ. બાજુમાં જણાવેલી બાબતોમાં લાગુ રહેવા તમે શું કરી શકો?
પ્રાર્થના
વ્યક્તિગત અભ્યાસ
પ્રચારકામ
સભામાં હાજર રહેવું
સભામાં જવાબ આપવો