વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ઑક્ટોબર પાન ૩
  • ઈસુની જેમ કરુણા બતાવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુની જેમ કરુણા બતાવીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • યહોવાની જેમ કરુણા બતાવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • એકબીજાના હમદર્દ બનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • દયાળુ બનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • “બધા પ્રકારના લોકો” માટે કરુણા બતાવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ઑક્ટોબર પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૧૧-૧૨

ઈસુની જેમ કરુણા બતાવીએ

બીજાઓ જોઈ રહ્યા છે કે ઈસુ મરિયમને દિલાસો આપે છે

૧૧:૨૩-૨૬, ૩૩-૩૫, ૪૩, ૪૪

ઈસુની રગેરગમાં કરુણા ને હમદર્દી છલકાતા હતા, એ શાના પરથી દેખાઈ આવ્યું?

  • ઈસુ પોતે બીજા લોકોના બધા સંજોગોમાંથી પસાર થયા ન હતા, તોપણ જાણે પોતાના પર આવી પડ્યું હોય એમ તેઓનું દુઃખ મહેસૂસ કરી શકતા હતા

  • બધાની આગળ પોતાની લાગણીઓ ઠાલવવામાં તે કોઈ સંકોચ કે શરમ અનુભવતા ન હતા

  • તેમણે પોતે આગળ આવીને દુખિયારા અને લાચાર લોકોને મદદ કરી

મોટી બહેન પોતાની નાની બહેનનો હાથ પકડીને દિલાસો આપે છે

હું કઈ રીતોએ બીજાઓની લાગણીઓનું ધ્યાન રાખીશ?

દુઃખી ને લાચાર લોકોને મદદ કરવા હું શું કરીશ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો