બાઇબલમાં રહેલા ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૪-૫
તેઓ પૂરી હિંમતથી ઈશ્વરનો સંદેશો જણાવતા રહ્યા
પ્રેરિતોને સારા શિક્ષકો બનવા ક્યાંથી મદદ મળી? તેઓને પૂરી શ્રદ્ધા અને હિંમતથી બોલવા ક્યાંથી મદદ મળી? તેઓ ઉત્તમ શિક્ષક “ઈસુ સાથે હતા” અને તેમની પાસેથી શીખ્યા હતા. (પ્રેકા ૪:૧૩) ઈસુનું શિક્ષણ આપણને કઈ રીતે સારા શિક્ષક બનવા મદદ કરી શકે?