બાઇબલમાં રહેલો ખજાનો | ગલાતીઓ ૧-૩
“મેં તેનો મોં પર વિરોધ કર્યો”
આ અહેવાલમાંથી આપણને શું શીખવા મળે છે?
આપણે હિંમતવાન બનવું જોઈએ.—w૧૮.૦૩ ૩૧ ¶૧૬
માણસોનો ડર એક ફાંદો છે.—it-૨-E ૫૮૭ ¶૩
બધાથી ભૂલો થાય છે, આગેવાની લેતા ભાઈઓથી પણ.—w૧૦ ૬/૧ ૧૭ ¶૧૨
આપણા દિલમાં કોઈ ભેદભાવ હોય તો, એને જડમૂળથી કાઢી નાખવા બનતું બધું કરીએ.—w૧૮.૦૮ ૯ ¶૫