બાઇબલમાં રહેલો ખજાનો | ૧ તિમોથી ૪-૬
ઈશ્વરભક્તિ સામે ધનસંપત્તિ
આ કલમો કઈ રીતે બતાવે છે કે ધનદોલતને બદલે યહોવાની ભક્તિ પર મન પરોવવાથી વધારે ખુશી મળે છે?
જેઓ પૂરા સમયની સેવા પસંદ કરે છે, તેઓને અનેક આશીર્વાદો મળશે
ધનદોલત પાછળ લાગુ રહેવું અને સાથે સાથે યહોવાની ભક્તિ પણ કરવી કેમ શક્ય નથી? (માથ ૬:૨૪)