બાઇબલમાં રહેલો ખજાનો | હિબ્રૂઓ ૧-૩
સત્યને પ્રેમ કરીએ અને દુષ્ટતાને ધિક્કારીએ
ઈસુ સત્યને પ્રેમ કરે છે. તેમના પિતા યહોવાનું નામ બદનામ કરતા લોકો અને બાબતોને તે ધિક્કારે છે.
ઈસુની જેમ આપણે કઈ રીતે સત્ય માટે પ્રેમ બતાવી શકીએ . . .
જ્યારે વ્યભિચાર તરફ દોરી જતી કોઈ લાલચ આવે?
જ્યારે કુટુંબનું કોઈ સભ્ય બહિષ્કૃત થયું હોય?