બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૧૩-૧૬
ભયાનક જાનવરોથી ડરશો નહિ
પ્રકટીકરણના ૧૩મા અધ્યાયમાં જણાવેલા જાનવરોની ઓળખ વિશે આપણને સમજણ મળી છે. એટલે આપણે એનાથી ડરીશું નહિ, દુનિયાના લોકોની જેમ એના વખાણ કરીશું નહિ કે એને ટેકો આપીશું નહિ.
કયું જાનવર કોને રજૂ કરે છે?
જાનવરો
અજગર.—પ્રક ૧૩:૧, ફૂટનોટ
દસ શિંગડાં અને સાત માથાવાળું જાનવર.—પ્રક ૧૩:૧, ૨
ઘેટાના જેવા બે શિંગડાંવાળું જાનવર.—પ્રક ૧૩:૧૧
જંગલી જાનવરની મૂર્તિ.—પ્રક ૧૩:૧૫
કોને રજૂ કરે છે?
એંગ્લો-અમેરિકન જગત સત્તા
લીગ ઓફ નેશન્સ, એના પછી આવેલું યુનાઈટેડ નેશન્સ
શેતાન
ઈશ્વરનો વિરોધ કરતી બધી સરકારો