બાઇબલમાં રહેલો ખજાનો
ખરો ન્યાય કરવા માટે સિદ્ધાંતો
પક્ષપાત ન કરો (પુન ૧૬:૧૮, ૧૯; it-૧-E ૩૪૩ ¶૫)
પૂરેપૂરી માહિતી મેળવો (પુન ૧૭:૪-૬; it-૨-E ૫૧૧ ¶૭)
ન્યાય કરવો અઘરો હોય ત્યારે બીજાની મદદ લો (પુન ૧૭:૮, ૯; it-૨-E ૬૮૫ ¶૬)
ખરો ન્યાય કરતી વખતે મંડળના વડીલોએ ધ્યાનથી આ સિદ્ધાંતો લાગુ પાડવા જોઈએ.